Friday, March 29, 2024
Homeઅમદાવાદ : સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો સંયુક્ત મંચ દ્વારા કલેક્ટરશ્રી ને પડતર માંગણીઓ...
Array

અમદાવાદ : સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો સંયુક્ત મંચ દ્વારા કલેક્ટરશ્રી ને પડતર માંગણીઓ ને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

- Advertisement -

8 જાન્યુઆરી રાષ્ટ્ર વ્યાપી હડતાલ ના અનુસંધાને રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન, ફેડરેશનો, એસોસિએશન, મહામંડળો અને સેવાર્થી સંગઠનો દ્વારા પડતર માંગણીઓ ને લઇ ને આવેદનપત્ર આપી કલેક્ટરશ્રીની સમક્ષ માંગણીઓ રજુ કરી અને તેના પર ત્વરિત નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.

રાષ્ટ્ર વ્યાપી હડતાલ ની માંગણીઓ

1. તમામ ને ઓછામાં ઓછું લઘુતમ વેતન 21000 આપવામાં આવે.
2. મોઘવારી ઉપર કાબુ રાખવા વાયદા બજાર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે અને રેશન શોર્ય ઉપર થી પૂરતી વસ્તુ આપવામાં આવે.
3. કાયમી અને બારમાસી કામમાં કોન્ટ્રાકટ પ્રથા રદ કરી કોન્ટ્રાક્ટ, ફિક્સ પગાર, આઉટ સોસીંગ કરાર આધારીત તમામને કાયમી કરવામાં આવે.
4. જાહેર ક્ષેત્ર ના કારખાના સાહસો નું ખાનગી કરણ વેચાણ બંધ કરવામાં આવે.
5. ટ્રેડ યુનિયન રજીસ્ટ્રેશન ની નોંધણી 45 દિવસ માં પુરી કરવામાં આવે.
6. ખેડૂત પાસેથી સંમતિ વિના જમીન સંપાદન કરવાનું બંધ કરી ખેડૂતો ને પૂરતા ટેકાના ભાવ મળે. અને પાક વિમાની રકમો પૂરતી અને સમયસર મળે તેની વ્યવસ્થા કરવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular