Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

જગ વિખ્યાત અંબાજી મંદિરમાં આજ રોજ અમદાવાદ ના એક ભકત દ્વારા એક કીલો સોના નુ મહા દાન આવ્યુ. 
      
શકતી ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે યાત્રા ધામ અંબાજી  યાત્રા ધામ અંબાજી એ ગુજરાત નુ જ નહી પણ ભારત દેશ નુ ત્રીજા નંબર નુ શક્તી પીઠ છે અને આ શક્તી પીઠ અંબાજી  મંદિર ના સુવર્ણ  શિખર બનવા જઈ રહ્યું છે જેમાં દેશ વિદેશ ના ઘણા ખરા ભકતો આ શકતી પીઠ અંબાજી મંદિર મા શ્રદ્ધા પૂર્વક સોના નુ દાન કરે છે જયારે આજ રોજ યાત્રા ધામ અંબાજી મા પણ અમદાવાદ ના એક ભકત દ્વારા એક કીલો સોના નુ મહા દાન આજ રોજ આપવામાં આવ્યુ હતુ અને આ સોના નુ મહા દાન અંબાજી મંદિર ના વહીવટદાર સાહેબ શ્રી ના હાથે આપવામાં આવ્યુ હતુ.
રિપોર્ટર : મહેશ સેનમા CN24NEWS, દાંતા, અંબાજી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments