દહેગામ : લવાડ ગામે રાષ્ટ્રીયકરણી સેનાની મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ

0
13

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે તાજેતરમા શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાની એક મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમા રાજપુત સમાજના યુવાનો મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા અને રાજપુત સમાજનુ સંગઠન બળ મજબુત બને અને આ સમાજની એકતા વધી જાય અને સમાજના યુવાનો જાગ્રુત બને તેવી ભાવના સાથે રાજપુત સમાજના યુવાનો દ્વારા ગામે ગામ બેઠકો યોજીને આ કાર્યક્રમની વિગતવાર માહિતી અને માર્ગદર્શન રાજપુત સમાજના આગેવાનો દ્વારા આપવામા આવ્યુ હતુ.

લવાડ ગામે યોજાયેલ કરણી સેનાની મીટીંગમા કરણીસેનાના અધ્યક્ષ રાજશેખાવત અને મહામંત્રી હરપાલસિંહ ઝાલા ઉપસ્થિત રહેવા પામ્યા હતા. અને આગામી ૧૫ મી ડીસેમ્બરના રોજ યોજનારી મહારેલીમા સહભાગી થવા માટે વિસ્તુત માહિતી આપવામા આવી હતી. અને આ પ્રસંગે કરણીસેનાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ અને સમગ્ર કારોબારીની આ મીટીગમા રચના કરવામા આવી હતી. અને આ પ્રસંગે લવાડના મીડીયા સેલ ક્ન્વીનર ગોપાલસિંહ ચૌહાણ દ્વારા વિસ્તુત માહિતી આ કાર્યક્રમમા આપવામા આવી હતી. અને આ પ્રસંગે રાજપુત યુવાનો મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા.

  • આ પ્રસંગે રાજપુત સમાજના યુવાનો મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા
  • સમાજની પ્રગતી થાય અને યુવાનોમા ઉત્સાહ વધે અને એકતાની ભાવના સંપાદીત થાય તેને અનુસરીને આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ
  • આ પ્રસંગે કરણીસેનાના આગેવાનો હાજર રહેવા પામ્યા હતા
  • અને આગામી ૧૫ મી ડીસેમ્બરના રોજ યોજનારી મહારેલીમા સહભાગી થવા માટે વિસ્તુત માહીતી આપવામા આવી હતી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here