Friday, March 29, 2024
Homeહળવદ હાઈવે પર ટ્રક પાછળ કાર અથડાતા માતા-પુત્રને ઈજા પોહોંચી.
Array

હળવદ હાઈવે પર ટ્રક પાછળ કાર અથડાતા માતા-પુત્રને ઈજા પોહોંચી.

- Advertisement -
હળવદ હાઈવે પર ટ્રક પાછળ અલ્ટો કાર અથડાઈ હતી જે અકસ્માતના બનાવમાં માતાપુત્રને ઈજા પહોંચી છે તો બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે.
કચ્છ ના  શિવજીભાઇ ખીમાભાઈ વાઘેલા (ઉ.વ.૪૬) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હળવદ માળિયા હાઈવે પર ફરિયાદી અલ્ટો કાર નં જીજે ૧૨ સીજી ૪૬૦૬ લઈને પરિવાર સાથે જતા હોય ત્યારે ટ્રક નં જીજે ૧૨ એવાય ૩૪૦૧ ના ચાલકે ટ્રક બેદરકારીથી ચલાવી ટ્રક ઓવરટેક કરવા જતા ઓવરટેક નહિ થતા ટ્રકને એકદમ બ્રેક મારી હતી જેથી પાછળ આવતી અલ્ટો કાર ટ્રક પાછળ અથડાઈ હતી જે અકસ્માતમાં ફરિયાદીના પત્ની સવિતાબેન અને પુત્ર રામચંદ્રને ઈજાઓ પહોંચી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular