બનાસકાંઠા : લાખણીના કુવાણા ગામની સિમમાંથી જન્મેલ નવજાત બાળકી મળી આવી

0
17
બ્રેકિંગ : બનાસકાંઠા : લાખણી ના કુવાણા ગામ ની ઘટના 
કુવાણા ગામની સિમમાંથી મળી આવી નવજાત બાળકી 
જન્મેલ બાળકી મળી આવતા ચકચાર 
ઘટના સ્થળે લોકો ના ટોળા થયા એકઠા 
સ્થાનિક લોકો એ દિયોદર પોલીસ ને કરી જાણ 
ઘટના ના પગલે બાળકી ની માતા સામે ભારે રોષ 
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here