આહવા ખાતે ડાંગ વિઘાનસભાની પેટાચુટણી ને લઇને AAP દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ

0
0

ડાંગ જિલ્લાના પાયાના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી. પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનું આયોજન

આજ રોજ આહવા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશોર ભાઈ દેસાઈ અને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લા સંગઠનમાં પાર્ટીના સંગઠન અને ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ સમીક્ષા બેઠક યોજાય હતી..

બેઠકમાં ડાંગ જિલ્લાના પાયાના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી. પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનું આયોજન અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી.

આગામી પેટા ચૂંટણીમાં ઉમેવાર ઉતારવા માટેની શક્યતાઓ તપાસવામાં આવી. ચૂંટણી લડવાની માંગતા ઉમેદવારોના નમો માંગવામાં આવ્યા અને આમ આદમી પાર્ટી ડાંગ વિધાનસભા લડશે કે નહિ તે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here