Friday, September 17, 2021
Homeઆગામી 31 જુલાઈ સુધી રાજ્યમાં વેપારીઓ માટે ફરજિયાત છે રસીનો સિંગલ ડોઝ
Array

આગામી 31 જુલાઈ સુધી રાજ્યમાં વેપારીઓ માટે ફરજિયાત છે રસીનો સિંગલ ડોઝ

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં આજે રસીકરણ મહાઅભિયાન યોજાયું હતું. જેમાં વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓનું રસીકરણ થયું હતું. અમદાવાદ સહિત રાજ્ય ભરના વેપારીમંડળના વેપારીઓ માટે વેક્સીનેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું બતુ. જેમાં અમદાવાદ, વલસાડ, બનાસકાંઠા સહિતના જીલ્લાઓમાં અભિયાન થયું હતું. જેમાં આગામી 31 જુલાઈ સુધી રાજ્યમાં વેપારીઓએ ફરજિયાત વેક્સિનનો એક ડોઝ લેવાનો છે.

વલસાડના સૌરાષ્ટ્ર કડવા પાટીદાર હોલમાં વેપારીઓ અને વાણિજ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં વેપારીઓ અને ધંધાદારીઓએ રસીકરણ કરાવ્યું હતુ. સવારથી જ લાઈનો લગાવી લોકોએ રસી લેવા ઉત્સાહ બતાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments