છોટા ઉદેપુર : કદવાલ હાઈસ્કૂલમા રાષ્ટીય ખેલ દિવસની શાનદાર ઉજવણી

0
50
બાઈટ : હરનામસિંહ પરમાર, આચાર્ય 
29-8-2019 ના રોજ ફિટ ઇન્ડિયા અંતર્ગત કદવાલ હાઈસ્કૂલમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં કે યોગા સંગીત ખુરશી લંગડી દોડ જેવી રમતો રમાડવામાં આવી અને ગામના સરપંચ શ્રી રમણભાઈ બારીયા નું અંતમાં વક્તવ્ય રાખવામાં આવ્યું ગામની મહિલા અને એકતા ગ્રુપના સભ્યોએ દોરડા ખેંચ માં ભાગ લીધો અંતમાં શાળાના આચાર્યશ્રી હરનામસિંહ એ બાળકો અને ગ્રામજનોને ફિટ રહેવાનું આહ્વાન કર્યું અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કરી પ્રતિજ્ઞા લેવડાવી.
બાઈટ : રમણભાઈ બારીયા, સરપંચ

<

રિપોર્ટર : ઈરફાન મકરાણી, CN24NEWS, કદવાલ, છોટા ઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here