Friday, April 19, 2024
Homeસુરતના એક મીઠાઈ વિક્રેતાએ સોનાની ઘારી બનાવી
Array

સુરતના એક મીઠાઈ વિક્રેતાએ સોનાની ઘારી બનાવી

- Advertisement -

સુરતને સોનાની મૂરત પણ કહેવામાં આવે છે. અહીં ખાણીપીણીની વસ્તુઓ દેશભરમાં વખણાય છે. ત્યારે અહીં ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારી દુનિયાભરમાં ફેમસ છે. સુરતના એક મીઠાઈ વિક્રેતાએ ખાસ ગોલ્ડન ઘારી બનાવી છે. જેના પર શુદ્ધ સોનાનો વરખ ચડાવાયો છે. 1 કિલો ઘારીનો ભાવ 11,000 રૂપિયા રાખવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular