બનાસકાંઠા : થરા ના ગોકુલનગરમાં હનુમાનજીના મંદિરમાં દાન પેટીમાંથી પૈસા નીકાળતો ચોર પકડાયો.

0
8

કાંકરેજ તાલુકાના થરા ગોકુલનગર ની ઘટના.

ગોકુલનગર માં હનુમાનજી ના મંદિર માં દાન પેટીમાં થી પૈસા નીકાળતો ચોર પકડાયો.

વહેલી પરોઢ માં તસ્કરો એ મંદિર ને કર્યું નિશાન.

મંદિર માં થી ચોરી કરતો ચોર હોમગાર્ડ ના હાથે ઝડપાયો હતો બીજોઅન્ય ચોર ફરાર થયો હતો.

પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે આવી બીજા ચોર ને પકડવા શોધખોળ હાથ ધરી.

 

અહેવાલ : માનસિંહ ચૌહાણ, CN24NEWS, કાંકરેજ, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here