કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ 1,42,700 કેસ પોઝિટિવ અને મૃત્યુઆંક 3,499એ પહોંચ્યો, હાલમાં 16,836 કેસ એક્ટિવ અને 87 દર્દી વેન્ટિલેટર પર

0
9

રાજ્યમાં કોરોના સંકટ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. વેપાર-ધંધા તેમજ તહેવારો નજીક હોવાથી લોકલ સંક્રમણમાં પણ વધારો જોવા મળ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં લોકો માસ્ક વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર ફરતા હોવાથી વાઈરસ ફેલાવવાનો ખતરો વધી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 46,45,263 લોકોના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,42,700 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,499ના કોરોનાને કારણે મોત થયા છે.

ગઈકાલે 24 કલાકમાં રાજ્યમાં 56,700 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1302ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ સતત છઠ્ઠા દિવસે 1400થી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે 1,246 દર્દી સાજા થઈ ગયા છે. તેમજ 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 85.75 ટકાએ પહોંચ્યો છે. હાલમાં 16,836 એક્ટિવ કેસમાંથી 87 દર્દી વેન્ટિલેટર પર અને 16,749 દર્દીની હાલત સ્થિર છે. તેમજ 1 લાખ 22 હજાર 365 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 4 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1,304 9 1,246
કુલ આંક 79,266 1,072 76,557

 

રાજ્યમાં કુલ કેસ 1,42,700 અને 3,499ના મોત અને કુલ 1,22,365 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 37,625 1,825 31,867
સુરત 29,866 778 26,200
વડોદરા 12,497 191 10,328
ગાંધીનગર 3,822 79 3,103
ભાવનગર 4,301 64 3,748
બનાસકાંઠા 2,148 24 2029
આણંદ 1,133 16 1067
અરવલ્લી 620 25 411
રાજકોટ 9,872 142 8,416
મહેસાણા 2,897 29 2,102
પંચમહાલ 2,394 19 2,072
બોટાદ 754 5 650
મહીસાગર 1,059 4 947
પાટણ 1,863 41 1,722
ખેડા 1,314 15 1,223
સાબરકાંઠા 1,137 11 854
જામનગર 6,349 34 5,945
ભરૂચ 2,371 15 2,076
કચ્છ 2,201 32 1,515
દાહોદ 1,674 6 1,375
ગીર-સોમનાથ 1,449 19 1,286
છોટાઉદેપુર 531 2 455
વલસાડ 1,186 9 1,119
નર્મદા 970 1 894
દેવભૂમિ દ્વારકા 593 5 467
જૂનાગઢ 2,916 33 2,528
નવસારી 1,209 7 1,135
પોરબંદર 483 4 463
સુરેન્દ્રનગર 1,864 11 1,473
મોરબી 1,736 16 1,485
તાપી 666 4 600
ડાંગ 106 0 85
અમરેલી 2,232 24 1,752
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,42,700 3,499 1,22,365

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here