કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ કેસ 1,65,233 અને 3,676ના મોત અને કુલ 1,47,572 દર્દી ડિસ્ચાર્જ

0
0

રાજ્યમાં હવે કોરોનાના દૈનિક કેસો 1100ની આસપાસ સ્થિર થયા છે. રાજ્યમાં 24 કલાકમાં 52,947 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,112ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 1,264 દર્દી સાજા થયા છે. તેમજ 6 દર્દીના મોત થયા છે. આમ લગભગ 6 મહિના બાદ પહેલીવાર 6 દર્દીના મોત થયા છે. આ પહેલા 25 એપ્રિલે 6 દર્દીના મોત થયા હતા. ત્યારબાદથી લઈ અત્યાર સુધીમાં 8 અથવા 8થી વધુ દર્દીના મોત થતા આવ્યા છે. જ્યારે સતત 15માં દિવસે નવા કેસ કરતા ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ ગુજરાતનો રિક્વરી રેટ 89.31 ટકા થઈ ગયો છે. આમ 100 દર્દીએ 89થી વધુ દર્દી સાજા થવા લાગ્યા છે. હાલ રાજ્યમાં 13,985 એક્ટિવ કેસ(સારવાર હેઠળ હોય એવા દર્દી) છે. આમ 83 દિવસ બાદ એક્ટિવ કેસ ઘટીને 13,985 થયા છે. આ પહેલા 31 જુલાઈએ 14,090 એક્ટિવ કેસ હતા.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 56,38,392 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,65,233 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 3,676ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 47 હજાર 572 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 13,985 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 13,916ની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
કુલ આંક 68,798 654 69,789

 

રાજ્યમાં કુલ કેસ 1,65,233 અને 3,676ના મોત અને કુલ 1,47,572 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 40,995 1,884 35,738
સુરત 35,005 823 32,272
વડોદરા 14,970 208 12,653
ગાંધીનગર 4,636 82 3,718
ભાવનગર 4,673 67 4,479
બનાસકાંઠા 2,587 29 2,470
આણંદ 1,344 16 1,264
અરવલ્લી 713 24 604
રાજકોટ 12,059 158 10,978
મહેસાણા 3,658 31 3,298
પંચમહાલ 2,755 20 2,434
બોટાદ 841 5 727
મહીસાગર 1,195 7 1123
પાટણ 2,384 44 2,107
ખેડા 1,512 15 1,406
સાબરકાંઠા 1,551 11 1,495
જામનગર 8,024 35 7,613
ભરૂચ 2,766 16 2,550
કચ્છ 2,637 33 2,367
દાહોદ 1,870 6 1599
ગીર-સોમનાથ 1,721 23 1,528
છોટાઉદેપુર 610 2 512
વલસાડ 1,239 9 1,202
નર્મદા 1,244 1 1075
દેવભૂમિ દ્વારકા 720 5 610
જૂનાગઢ 3,516 33 3,205
નવસારી 1,327 7 1,255
પોરબંદર 546 4 527
સુરેન્દ્રનગર 2,245 12 1,884
મોરબી 2041 16 1,818
તાપી 771 6 753
ડાંગ 119 0 115
અમરેલી 2,685 25 2,203
અન્ય રાજ્ય 162 3 132
કુલ 1,65,233 3,676 1,65,233

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here