ગુજરાત : રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 16,794 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાથી 9,919 લોકો ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 1,038એ પહોંચ્યો

0
9

અમદાવાદ. રાજ્યમાં કોરોના મહામારી સતત વધી જ રહી છે. દરરોજ સરેરાશ 300થી 350 કરતા પણ વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જોકે સારી વાત એ પણ છેકે તેની સાથે દરરોજ 500થી 600 લોકો ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 16,794 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાથી 1,038એ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 9,919 લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

ગઈકાલે નવા 438 કેસ નોંધાયા, 31 દર્દીના મોત

રાજ્યમાં કોરોનાના કુલ 438 પોઝિટિવ કેસ નોઁધાયા હતા. જ્યારે 31 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 20, પંચમહાલમાં 3, પોરબંદર અને સુરતમાં 2-2, અમરેલી,અરવલ્લી, જામનગર અને રાજકોટમાં એક એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી 1038 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે 621 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

નોંધઃ અમદાવાદમાં 21 મે અને 28 મેના રોજ 250 કરતા ઓછા કેસ નોંધાયા છે

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)
23 મે 396(277)
24 મે 394(279)
25 મે 405(310)
26 મે 361(251)
27 મે 376(256)
28 મે 367(247)
29 મે 372(253)
30 મે 412(284)
31 મે 438 (299)

 

કુલ 16794 દર્દી, 1038 ના મોત અને 9919 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 11,881 842 6,918
સુરત 1565 69 1102
વડોદરા 1043 39 595
ગાંધીનગર 261 14 157
ભાવનગર 121 8 102
બનાસકાંઠા 111 5 89
આણંદ 99 10 82
અરવલ્લી 110 4 100
રાજકોટ 111 3 70
મહેસાણા 114 5 73
પંચમહાલ 88 10 71
બોટાદ 59 1 54
મહીસાગર 115 2 41
પાટણ 79 6 65
ખેડા 68 4 51
સાબરકાંઠા 103 3 49
જામનગર 56 3 37
ભરૂચ 40 3 34
કચ્છ 80 2 48
દાહોદ 36 0 26
ગીર-સોમનાથ 45 0 34
છોટાઉદેપુર 33 0 24
વલસાડ 39 1 12
નર્મદા 18 0 13
દેવભૂમિ દ્વારકા 13 0 19
જૂનાગઢ 30 0 15
નવસારી 26 0 12
પોરબંદર 11 0 4
સુરેન્દ્રનગર 33 3 14
મોરબી 4 0 3
તાપી 6 0 2
ડાંગ 2 0 2
અમરેલી 10 1 2
અન્ય રાજ્ય 15 0 0
કુલ 16794 1038 9919

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here