કોરોના ગુજરાત રાજ્યમાં કુલ કેસ 1,71,040 અને 3,708ના મોત અને કુલ 1,54,078 દર્દી ડિસ્ચાર્જ

0
6

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 59,50,616 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,71,040 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.જ્યારે 3,708ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 54 હજાર 78 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 13,254 એક્ટિવ કેસ છે,જેમાંથી 61 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 13,193ની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
કુલ આંક 74,605 686 76,599

 

રાજ્યમાં કુલ કેસ 1,71,040 અને 3,708ના મોત અને કુલ 1,54,078 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 42,155 1898 36,885
સુરત 36,452 841 33,838
વડોદરા 15,595 209 13,239
ગાંધીનગર 4846 93 3940
ભાવનગર 4740 67 4581
બનાસકાંઠા 2701 29 2657
આણંદ 1420 16 1347
અરવલ્લી 734 24 670
રાજકોટ 12,608 160 11,602
મહેસાણા 3832 31 3547
પંચમહાલ 2847 20 2520
બોટાદ 836 5 731
મહીસાગર 1218 7 1162
પાટણ 2493 45 2231
ખેડા 1569 15 1483
સાબરકાંઠા 1661 11 1603
જામનગર 8215 35 7862
ભરૂચ 2859 16 2668
કચ્છ 2713 33 2388
દાહોદ 1915 6 1640
ગીર-સોમનાથ 1784 23 1605
છોટાઉદેપુર 642 3 536
વલસાડ 1246 9 1218
નર્મદા 1314 1 1126
દેવભૂમિ દ્વારકા 758 5 662
જૂનાગઢ 3633 33 3337
નવસારી 1343 7 1292
પોરબંદર 554 4 535
સુરેન્દ્રનગર 2350 12 1981
મોરબી 2135 16 1929
તાપી 789 6 776
ડાંગ 120 0 117
અમરેલી 2780 25 2321
અન્ય રાજ્ય 162 3 137
કુલ 1,71,040 3,708 1,54,078

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here