કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ કેસ 1,75,633 અને 3,734ના મોત અને કુલ 1,59,448 દર્દી ડિસ્ચાર્જ

0
17

રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના દૈનિક કેસો સ્થિર થઈ રહ્યા છે. 24 કલાકમાં 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી નવા 954ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે,જ્યારે 6 દર્દીના મૃત્યુ થયા છે. આમ બે દિવસ બાદ ફરી 900થી વધુ કેસ નોંધાયા છે. તેમજ 1,197 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આ સાથે જ સાજા થવાનો દર 90.78 ટકા થઈ ગયો છે, એટલે કે 100 દર્દીએ 90થી વધુ દર્દી સાજા થવા લાગ્યા છે. હાલ રાજ્યમાં 12,451 એક્ટિવ કેસ(સારવાર હેઠળ હોય એવા દર્દી) છે. આમ 102 દિવસ બાદ પહેલીવાર એક્ટિવ કેસ ઘટીને 12,451 થયા છે. જ્યારે આ પહેલા 24 જુલાઈએ 12,518 એક્ટિવ કેસ હતા.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 62,10,550 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,75,633 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.જ્યારે 3,734ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 59 હજાર 448 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 12,451 એક્ટિવ કેસ છે,જેમાંથી 61 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 12,390ની હાલત સ્થિર છે.

1 સપ્ટેમ્બરથી 3 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
કુલ આંક 79,198 712 81,665

 

રાજ્યમાં કુલ કેસ 1,75,633 અને 3,734ના મોત અને કુલ 1,59,448 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 43,034 1908 37,835
સુરત 37,522 849 35,055
વડોદરા 16,163 210 14,029
ગાંધીનગર 5022 93 4320
ભાવનગર 4801 67 4635
બનાસકાંઠા 2799 30 2742
આણંદ 1472 16 1393
અરવલ્લી 779 24 681
રાજકોટ 12,938 162 12,037
મહેસાણા 3973 32 3698
પંચમહાલ 2912 20 2585
બોટાદ 840 5 743
મહીસાગર 1250 7 1197
પાટણ 2595 48 2316
ખેડા 1624 15 1526
સાબરકાંઠા 1750 11 1645
જામનગર 8355 35 8043
ભરૂચ 2950 16 2791
કચ્છ 2771 33 2481
દાહોદ 1947 6 1671
ગીર-સોમનાથ 1835 23 1643
છોટાઉદેપુર 659 3 548
વલસાડ 1248 9 1220
નર્મદા 1367 1 1189
દેવભૂમિ દ્વારકા 787 5 715
જૂનાગઢ 3748 33 3454
નવસારી 1355 7 1304
પોરબંદર 567 4 546
સુરેન્દ્રનગર 2423 12 2102
મોરબી 2196 16 1976
તાપી 815 6 788
ડાંગ 120 0 119
અમરેલી 2855 25 2393
અન્ય રાજ્ય 162 3 137
કુલ 1,75,633 3,734 1,59,448

 

આ રીતે ઘટી રહ્યાં છે કેસ

તારીખ એક્ટિવ કેસ
4 ઓક્ટોબર 16809
6 ઓક્ટોબર 16570
8 ઓક્ટોબર 16465
10 ઓક્ટોબર 15936
12 ઓક્ટોબર 15187
16 ઓક્ટોબર 14683
18 ઓક્ટોબર 14414
20 ઓક્ટોબર 14245
22 ઓક્ટોબર 14121
25 ઓક્ટોબર 13914
27 ઓક્ટોબર 13465
29 ઓક્ટોબર 13232
31 ઓક્ટોબર 13084
1 નવેમ્બર 12833
2 નવેમ્બર 12,451

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here