ગુજરાત : રાજ્યમાં કુલ 18,117 કેસ નોંધાયા, જેમાં 1,122ના મોત, જ્યારે કુલ 12,212 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

0
9

અમદાવાદ. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 18117 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1122એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12,212 દર્દીઓને સાજા થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 5 દિવસમાંથી રાજ્યમાં દરરોજ 400થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે મંગળવારની સાંજ થી બુધવાર સાંજ સુધીમાં નવા 485 કેસ નોંધાયા છે, જ્યારે 30 દર્દીના મૃત્યુ થયા છે. 318 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે.

ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા 

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 10, આણંદમાં 1, રાજકોટમાં 1, અરવલ્લીમાં 2, મહેસાણામાં 4, પંચમહાલમાં 3, ખેડા અને પાટણમાં 5-5, ભરૂચમાં 3, સાબરકાંઠા, દાહોદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં 1-1 અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે.

છેલ્લા 36 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

નોંધઃ અમદાવાદમાં 21 મે અને 28 મેના રોજ 250 કરતા ઓછા કેસ નોંધાયા છે

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)
23 મે 396(277)
24 મે 394(279)
25 મે 405(310)
26 મે 361(251)
27 મે 376(256)
28 મે 367(247)
29 મે 372(253)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)

 

કુલ 18,117 દર્દી, 1122 ના મોત અને 12,212 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 13,063 910 8,932
સુરત 1794 74 1191
વડોદરા 1140 42 668
ગાંધીનગર 339 14 171
ભાવનગર 130 9 103
બનાસકાંઠા 125 5 95
આણંદ 102 10 87
અરવલ્લી 113 7 106
રાજકોટ 117 3 72
મહેસાણા 129 6 76
પંચમહાલ 94 10 72
બોટાદ 59 1 54
મહીસાગર 116 2 41
પાટણ 86 6 64
ખેડા 76 4 58
સાબરકાંઠા 107 3 77
જામનગર 54 3 42
ભરૂચ 47 3 34
કચ્છ 82 3 55
દાહોદ 41 0 32
ગીર-સોમનાથ 45 0 42
છોટાઉદેપુર 33 0 23
વલસાડ 41 1 16
નર્મદા 19 0 15
દેવભૂમિ દ્વારકા 13 0 11
જૂનાગઢ 31 1 25
નવસારી 28 1 13
પોરબંદર 12 2 6
સુરેન્દ્રનગર 42 1 19
મોરબી 4 0 3
તાપી 6 0 5
ડાંગ 2 0 2
અમરેલી 10 1 2
અન્ય રાજ્ય 17 0 0
કુલ 18,117 1122 12,212

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here