કોરોના : ગુજરાત : રાજ્યમાં કુલ કેસ 1,81,670 અને 3,768ના મોત અને કુલ 1,65,589 દર્દી ડિસ્ચાર્જ.

0
6

રાજ્યમાં સતત ત્રણ દિવસે 1 હજારથી વધુ કેસ નોંધાયા બાદ 9 નવેમ્બર 1000થી ઓછા કેસ નોંધાય છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 51,789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 971ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 5 દર્દીના મોત થયા છે અને 993 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.15 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં 65 લાખ 19 હજાર 943 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 81 હજાર 670ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3768એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 65 હજાર 589 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,313 એક્ટિવ કેસ છે, જેમાંથી 64 વેન્ટિલેટર પર જ્યારે 12,249 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
4 નવેમ્બર 975 6 1022
5 નવેમ્બર 990 7 1055
6 નવેમ્બર 1035 4 1321
7 નવેમ્બર 1046 5 931
8 નવેમ્બર 1020 7 819
9 નવેમ્બર 971 5 993
કુલ આંક 44,276 315 48,362

​​​​​​

રાજ્યમાં કુલ કેસ 1,81,670 અને 3,768ના મોત અને કુલ 1,65,589 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 44,106 1921 39,017
સુરત 38,738 858 36,343
વડોદરા 16,879 212 14636
ગાંધીનગર 5277 95 4579
ભાવનગર 4880 67 4729
બનાસકાંઠા 2963 32 2883
આણંદ 1526 16 1460
અરવલ્લી 833 24 716
રાજકોટ 13,542 164 12,537
મહેસાણા 4274 33 4014
પંચમહાલ 2978 20 2646
બોટાદ 849 5 748
મહીસાગર 1285 7 1228
પાટણ 2778 48 2416
ખેડા 1684 15 1596
સાબરકાંઠા 1850 12 1822
જામનગર 8515 35 8238
ભરૂચ 3025 17 2916
કચ્છ 2865 33 2609
દાહોદ 2016 7 1713
ગીર-સોમનાથ 1887 23 1739
છોટાઉદેપુર 686 3 576
વલસાડ 1258 9 1236
નર્મદા 1457 1 1260
દેવભૂમિ દ્વારકા 817 5 731
જૂનાગઢ 3859 33 3584
નવસારી 1375 7 1320
પોરબંદર 584 4 558
સુરેન્દ્રનગર 2541 12 2208
મોરબી 2285 16 2074
તાપી 849 6 812
ડાંગ 121 0 119
અમરેલી 2926 25 2487
અન્ય રાજ્ય 162 3 137
કુલ 1,81,670 3,768 165,589

 

આ રીતે ઘટી રહ્યાં છે કેસ

તારીખ એક્ટિવ કેસ
4 ઓક્ટોબર 16809
6 ઓક્ટોબર 16570
8 ઓક્ટોબર 16465
10 ઓક્ટોબર 15936
12 ઓક્ટોબર 15187
16 ઓક્ટોબર 14683
18 ઓક્ટોબર 14414
20 ઓક્ટોબર 14245
22 ઓક્ટોબર 14121
25 ઓક્ટોબર 13914
27 ઓક્ટોબર 13465
29 ઓક્ટોબર 13232
31 ઓક્ટોબર 13084
1 નવેમ્બર 12833
2 નવેમ્બર 12,700
3 નવેમ્બર 12,451
4 નવેમ્બર 12,398
5 નવેમ્બર 12,326
6 નવેમ્બર 12036
7 નવેમ્બર 12146
8 નવેમ્બર 12,340
9 નવેમ્બર 12,313

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here