Thursday, April 18, 2024
Homeકોરોના ગુજરાત : રાજ્યમાં કુલ કેસ 1,86,116 અને 3,791ના મોત અને કુલ...
Array

કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ કેસ 1,86,116 અને 3,791ના મોત અને કુલ 1,69,936 દર્દી ડિસ્ચાર્જ.

- Advertisement -

રાજ્યમાં 24 કલાકમાં સતત ત્રીજા દિવસે 1100થી વધુ નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 53,967 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,152ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 6 દર્દીના મોત થયા છે અને 1078 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.31 ટકા થયો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં 67 લાખ 34 હજાર 467 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 86 હજાર 116ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે,જ્યારે મૃત્યુઆંક 3,791એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 69 હજાર 936 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,389 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 વેન્ટિલેટર પર જ્યારે 12,316 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
4 નવેમ્બર 975 6 1022
5 નવેમ્બર 990 7 1055
6 નવેમ્બર 1035 4 1321
7 નવેમ્બર 1046 5 931
8 નવેમ્બર 1020 7 819
9 નવેમ્બર 971 5 993
10 નવેમ્બર 1049 5 879
11 નવેમ્બર 1125 6 1352
12 નવેમ્બર 1,120 6 1038
13 નવેમ્બર 1152 6 1078
કુલ આંક 48,722 338 52,709

​​​​​​

રાજ્યમાં કુલ કેસ 1,86,116 અને 3,791ના મોત અને કુલ 1,69,936 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 44,909 1932 39,666
સુરત 39,474 863 37,179
વડોદરા 17,384 214 15,243
ગાંધીનગર 5492 96 4989
ભાવનગર 4923 67 4785
બનાસકાંઠા 3132 32 2945
આણંદ 1578 16 1512
અરવલ્લી 855 24 748
રાજકોટ 14,063 167 12,904
મહેસાણા 4543 33 4109
પંચમહાલ 3033 20 2695
બોટાદ 864 5 752
મહીસાગર 1326 7 1258
પાટણ 2922 48 2488
ખેડા 1744 15 1644
સાબરકાંઠા 1923 12 1875
જામનગર 8617 35 8305
ભરૂચ 3108 17 2987
કચ્છ 2923 33 2661
દાહોદ 2061 7 1743
ગીર-સોમનાથ 1920 23 1762
છોટાઉદેપુર 698 3 665
વલસાડ 1264 9 1239
નર્મદા 1485 1 1297
દેવભૂમિ દ્વારકા 839 5 784
જૂનાગઢ 3923 33 3664
નવસારી 1393 7 1332
પોરબંદર 593 4 573
સુરેન્દ્રનગર 2616 12 2273
મોરબી 2342 16 2120
તાપી 877 6 838
ડાંગ 121 0 119
અમરેલી 2995 25 2530
અન્ય રાજ્ય 162 3 137
કુલ 1,86,116 3,791 1,69,936

 

આ રીતે ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા કેસ

તારીખ એક્ટિવ કેસ
4 ઓક્ટોબર 16809
6 ઓક્ટોબર 16570
8 ઓક્ટોબર 16465
10 ઓક્ટોબર 15936
12 ઓક્ટોબર 15187
16 ઓક્ટોબર 14683
18 ઓક્ટોબર 14414
20 ઓક્ટોબર 14245
22 ઓક્ટોબર 14121
25 ઓક્ટોબર 13914
27 ઓક્ટોબર 13465
29 ઓક્ટોબર 13232
31 ઓક્ટોબર 13084
1 નવેમ્બર 12833
2 નવેમ્બર 12,700
3 નવેમ્બર 12,451
4 નવેમ્બર 12,398
5 નવેમ્બર 12,326
6 નવેમ્બર 12036
7 નવેમ્બર 12146
8 નવેમ્બર 12,340
9 નવેમ્બર 12,313
10 નવેમ્બર 12,478
11 નવેમ્બર 12,245
12 નવેમ્બર 12,321
13 નવેમ્બર 12,389
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular