કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ કેસ 1,87,240 અને 3,797ના મોત અને કુલ 1,70,931 દર્દી ડિસ્ચાર્જ

0
6

રાજ્યમાં 24 કલાકમાં સતત ચોથા દિવસે 1100થી વધુ નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,124ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 6 દર્દીના મોત થયા છે અને 995 દર્દી કોરોનાને હરાવીને દિવાળીના દિવસે ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.29 ટકા થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 67 લાખ 87 હજાર 440 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 87 હજાર 240ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,797એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 70 હજાર 931 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12512 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેન્ટિલેટર પર જ્યારે 12,441 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
4 નવેમ્બર 975 6 1022
5 નવેમ્બર 990 7 1055
6 નવેમ્બર 1035 4 1321
7 નવેમ્બર 1046 5 931
8 નવેમ્બર 1020 7 819
9 નવેમ્બર 971 5 993
10 નવેમ્બર 1049 5 879
11 નવેમ્બર 1125 6 1352
12 નવેમ્બર 1,120 6 1038
13 નવેમ્બર 1152 6 1078
14 નવેમ્બર 1,124 6 995
કુલ આંક 49,846 344 53,704

 

​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,87,240 અને 3,797ના મોત અને કુલ 1,70,931 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 45,124 1934 39,861
સુરત 39,659 864 37,379
વડોદરા 17,519 214 15,417
ગાંધીનગર 5542 97 5016
ભાવનગર 4933 67 4794
બનાસકાંઠા 3192 33 2945
આણંદ 1587 16 1524
અરવલ્લી 860 24 748
રાજકોટ 14,207 167 12,997
મહેસાણા 4598 33 4137
પંચમહાલ 3048 20 2740
બોટાદ 868 5 752
મહીસાગર 1338 7 1258
પાટણ 2952 48 2526
ખેડા 1763 15 1656
સાબરકાંઠા 1945 12 1892
જામનગર 8628 35 8315
ભરૂચ 3118 17 2995
કચ્છ 2933 33 2669
દાહોદ 2073 7 1762
ગીર-સોમનાથ 1927 23 1770
છોટાઉદેપુર 699 3 668
વલસાડ 1267 9 1239
નર્મદા 1485 1 1309
દેવભૂમિ દ્વારકા 842 5 784
જૂનાગઢ 3929 33 3672
નવસારી 1393 7 1336
પોરબંદર 594 4 573
સુરેન્દ્રનગર 2649 12 2289
મોરબી 2359 16 2135
તાપી 883 6 840
ડાંગ 122 0 119
અમરેલી 3009 26 2544
અન્ય રાજ્ય 162 3 137
કુલ 187240 3,797 170931

 

આ રીતે ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા કેસ

તારીખ એક્ટિવ કેસ
4 ઓક્ટોબર 16809
6 ઓક્ટોબર 16570
8 ઓક્ટોબર 16465
10 ઓક્ટોબર 15936
12 ઓક્ટોબર 15187
16 ઓક્ટોબર 14683
18 ઓક્ટોબર 14414
20 ઓક્ટોબર 14245
22 ઓક્ટોબર 14121
25 ઓક્ટોબર 13914
27 ઓક્ટોબર 13465
29 ઓક્ટોબર 13232
31 ઓક્ટોબર 13084
1 નવેમ્બર 12833
2 નવેમ્બર 12,700
3 નવેમ્બર 12,451
4 નવેમ્બર 12,398
5 નવેમ્બર 12,326
6 નવેમ્બર 12036
7 નવેમ્બર 12146
8 નવેમ્બર 12,340
9 નવેમ્બર 12,313
10 નવેમ્બર 12,478
11 નવેમ્બર 12,245
12 નવેમ્બર 12,321
13 નવેમ્બર 12,389
14 નવેમ્બર 12512

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here