કોરોના ગુજરાત : ​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,90,361 અને 3,815ના મોત અને કુલ 1,74,88 દર્દી ડિસ્ચાર્જ.

0
15

રાજ્યમાં 24 કલાકમાં 47 હજાર 328 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1125ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ 7 દિવસ બાદ ફરી 1125 કેસ નોંધાયા છે. આ પહેલા 11 નવેમ્બરે 1125 કેસ નોંધાયા હતા. તેમજ 7 દર્દીના મોત થયા છે. આમ 10 દિવસ બાદ ફરી 7ના મોત નોંધાયા છે. આ પહેલા 8 નવેમ્બરે 7ના મોત થયા હતા. જ્યારે 1,116 દર્દી કોરોનાને હરાવીને ભાઈબીજે ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.45 ટકા થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 69 લાખ 23 હજાર 993 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 90 હજાર 361ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,815એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 74 હજાર 88 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12458 એક્ટિવ કેસ છે, જેમાંથી 74 વેન્ટિલેટર પર જ્યારે 12,384 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
4 નવેમ્બર 975 6 1022
5 નવેમ્બર 990 7 1055
6 નવેમ્બર 1035 4 1321
7 નવેમ્બર 1046 5 931
8 નવેમ્બર 1020 7 819
9 નવેમ્બર 971 5 993
10 નવેમ્બર 1049 5 879
11 નવેમ્બર 1125 6 1352
12 નવેમ્બર 1,120 6 1038
13 નવેમ્બર 1152 6 1078
14 નવેમ્બર 1,124 6 995
15 નવેમ્બર 1070 6 1001
16 નવેમ્બર 926 5 1040
17 નવેમ્બર 1125 7 1,116
કુલ આંક 52,967 362 56,861

 

​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,90,361 અને 3,815ના મોત અને કુલ 1,74,88 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 45,803 1,944 40,518
સુરત 40,167 864 37,973
વડોદરા 17,917 215 15,965
ગાંધીનગર 5702 97 5160
ભાવનગર 4957 67 4817
બનાસકાંઠા 3284 33 3090
આણંદ 1627 16 1529
અરવલ્લી 871 24 771
રાજકોટ 14,576 169 13,281
મહેસાણા 4762 33 4226
પંચમહાલ 3079 20 2804
બોટાદ 881 5 755
મહીસાગર 1373 7 1258
પાટણ 3035 48 2601
ખેડા 1801 15 1681
સાબરકાંઠા 1985 12 1931
જામનગર 8700 35 8375
ભરૂચ 3153 17 3015
કચ્છ 2994 33 2733
દાહોદ 2115 7 1795
ગીર-સોમનાથ 1950 23 1793
છોટાઉદેપુર 707 3 677
વલસાડ 1268 9 1242
નર્મદા 1497 1 1328
દેવભૂમિ દ્વારકા 849 5 802
જૂનાગઢ 3965 33 3721
નવસારી 1398 7 1343
પોરબંદર 596 4 575
સુરેન્દ્રનગર 2721 12 2329
મોરબી 2387 16 2170
તાપી 889 6 847
ડાંગ 122 0 119
અમરેલી 3028 26 2569
અન્ય રાજ્ય 162 3 137
કુલ 1,90,361 3,815 1,74,88

 

આ રીતે ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા કેસ

તારીખ એક્ટિવ કેસ
4 ઓક્ટોબર 16809
6 ઓક્ટોબર 16570
8 ઓક્ટોબર 16465
10 ઓક્ટોબર 15936
12 ઓક્ટોબર 15187
16 ઓક્ટોબર 14683
18 ઓક્ટોબર 14414
20 ઓક્ટોબર 14245
22 ઓક્ટોબર 14121
25 ઓક્ટોબર 13914
27 ઓક્ટોબર 13465
29 ઓક્ટોબર 13232
31 ઓક્ટોબર 13084
1 નવેમ્બર 12833
2 નવેમ્બર 12,700
3 નવેમ્બર 12,451
4 નવેમ્બર 12,398
5 નવેમ્બર 12,326
6 નવેમ્બર 12036
7 નવેમ્બર 12146
8 નવેમ્બર 12,340
9 નવેમ્બર 12,313
10 નવેમ્બર 12,478
11 નવેમ્બર 12,245
12 નવેમ્બર 12,321
13 નવેમ્બર 12,389
14 નવેમ્બર 12512
15 નવેમ્બર 12575
16 નવેમ્બર 12456
17 નવેમ્બર 12458

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here