કોરોના ગુજરાત : ​​​​​​રાજ્યમાં કુલ કેસ 2,01,949 અને 3,906ના મોત અને કુલ 1,83,756 દર્દી ડિસ્ચાર્જ.

0
7

રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 91 હજાર 459 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,540ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 14 દર્દીના મોત થયા છે. તેમજ રાહતની વાત એ છે કે, 1,283 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.05 ટકાથી ઘટીને 90.99 ટકા થયો છે.

રાજ્યમાં 14,287 એક્ટિવ કેસ, 96 વેન્ટીલેટર પર, કુલ કેસ 2 લાખ 1 હજાર 949

રાજ્યમાં અત્યાર સુધીમાં 74 લાખ 80 હજાર 789 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 1 હજાર 949ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,906એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 83 હજાર 756 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,287 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર જ્યારે 14,287 દર્દીની હાલત સ્થિર છે.

અત્યાર સુધીમાં ત્રણવાર 1500થી વધુ કેસો નોંધાયા

અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 કેસ નોંધાયા હતા.

1 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

1 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
4 નવેમ્બર 975 6 1022
5 નવેમ્બર 990 7 1055
6 નવેમ્બર 1035 4 1321
7 નવેમ્બર 1046 5 931
8 નવેમ્બર 1020 7 819
9 નવેમ્બર 971 5 993
10 નવેમ્બર 1049 5 879
11 નવેમ્બર 1125 6 1352
12 નવેમ્બર 1,120 6 1038
13 નવેમ્બર 1152 6 1078
14 નવેમ્બર 1,124 6 995
15 નવેમ્બર 1070 6 1001
16 નવેમ્બર 926 5 1040
17 નવેમ્બર 1125 7 1,116
18 નવેમ્બર 1,281 8 1,274
19 નવેમ્બર 1340 7 1113
20 નવેમ્બર 1420 7 1040
21 નવેમ્બર 1515 9 1271
22 નવેમ્બર 1495 13 1167
23 નવેમ્બર 1,487 17 1,234
24 નવેમ્બર 1510 16 1,286
25 નવેમ્બર 1540 14 1,283
કુલ આંક 64,555 453 66,524

​​​​​​

રાજ્યમાં કુલ કેસ 2,01,949 અને 3,906ના મોત અને કુલ 1,83,756 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 48,349 2003 43,044
સુરત 42,236 885 39,726
વડોદરા 19,215 218 17,029
ગાંધીનગર 6347 99 5566
ભાવનગર 5202 68 4943
બનાસકાંઠા 3671 34 3402
આણંદ 1760 16 1641
અરવલ્લી 938 24 795
રાજકોટ 15,702 172 14,185
મહેસાણા 5159 33 4643
પંચમહાલ 3257 20 2886
બોટાદ 909 7 779
મહીસાગર 1545 7 1334
પાટણ 3379 51 2815
ખેડા 1998 15 1846
સાબરકાંઠા 2129 12 1986
જામનગર 9036 35 8648
ભરૂચ 3253 17 3109
કચ્છ 3144 33 2866
દાહોદ 2270 7 2104
ગીર-સોમનાથ 2029 24 1861
છોટાઉદેપુર 746 3 698
વલસાડ 1279 9 1251
નર્મદા 1606 1 1415
દેવભૂમિ દ્વારકા 890 5 826
જૂનાગઢ 4154 33 3883
નવસારી 1430 7 1392
પોરબંદર 617 4 593
સુરેન્દ્રનગર 2844 12 2493
મોરબી 2536 17 2272
તાપી 935 6 889
ડાંગ 125 0 120
અમરેલી 3197 26 2662
અન્ય રાજ્ય 162 3 149
કુલ 2,01,949 3,906 1,83,756

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here