રાજ્યમાં સતત ચોથા દિવસે 1550થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 68 હજાર 960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 1564ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,451 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.95 ટકા થયો છે.
14,889 એક્ટિવ કેસ, 86 વેન્ટિલેટર પર, કુલ કેસ 2 લાખ 8 હજારથી વધુ
રાજ્યમાં અત્યાર સુધીમાં 77 લાખ 59 હજાર 339 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 8 હજાર 278ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,969એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 89 હજાર 420 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,889 એક્ટિવ કેસ છે, જેમાંથી 86 વેન્ટિલેટર પર જ્યારે 14,803 દર્દીની હાલત સ્થિર છે.
અત્યાર સુધીમાં 6 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં છવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540,26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ નોંધાયા હતા.
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ
1 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 ઓક્ટોબર | 1,351 | 10 | 1,334 |
2 ઓક્ટોબર | 1,310 | 15 | 1,250 |
3 ઓક્ટોબર | 1343 | 12 | 1304 |
4 ઓક્ટોબર | 1302 | 9 | 1246 |
5 ઓક્ટોબર | 1327 | 13 | 1405 |
6 ઓક્ટોબર | 1335 | 10 | 1473 |
7 ઓક્ટોબર | 1311 | 9 | 1414 |
8 ઓક્ટોબર | 1278 | 10 | 1266 |
9 ઓક્ટોબર | 1243 | 9 | 1518 |
10 ઓક્ટોબર | 1221 | 10 | 1456 |
11 ઓક્ટોબર | 1181 | 9 | 1413 |
12 ઓક્ટોબર | 1169 | 8 | 1442 |
13 ઓક્ટોબર | 1158 | 10 | 1375 |
14 ઓક્ટોબર | 1175 | 11 | 1414 |
15 ઓક્ટોબર | 1185 | 11 | 1329 |
16 ઓક્ટોબર | 1191 | 11 | 1279 |
17 ઓક્ટોબર | 1161 | 9 | 1270 |
18 ઓક્ટોબર | 1091 | 9 | 1233 |
19 ઓક્ટોબર | 996 | 8 | 1147 |
20 ઓક્ટોબર | 1126 | 8 | 1128 |
21 ઓક્ટોબર | 1,137 | 9 | 1,180 |
22 ઓક્ટોબર | 1,136 | 7 | 1,201 |
23 ઓક્ટોબર | 1,112 | 6 | 1,264 |
24 ઓક્ટોબર | 1021 | 6 | 1013 |
25 ઓક્ટોબર | 919 | 7 | 963 |
26 ઓક્ટોબર | 908 | 4 | 1,102 |
27 ઓક્ટોબર | 992 | 5 | 1,238 |
28 ઓક્ટોબર | 980 | 6 | 1107 |
29 ઓક્ટોબર | 987 | 4 | 1087 |
30 ઓક્ટોબર | 969 | 6 | 1027 |
31 ઓક્ટોબર | 935 | 5 | 1014 |
1 નવેમ્બર | 860 | 5 | 1128 |
2 નવેમ્બર | 875 | 4 | 1004 |
3 નવેમ્બર | 954 | 6 | 1,197 |
4 નવેમ્બર | 975 | 6 | 1022 |
5 નવેમ્બર | 990 | 7 | 1055 |
6 નવેમ્બર | 1035 | 4 | 1321 |
7 નવેમ્બર | 1046 | 5 | 931 |
8 નવેમ્બર | 1020 | 7 | 819 |
9 નવેમ્બર | 971 | 5 | 993 |
10 નવેમ્બર | 1049 | 5 | 879 |
11 નવેમ્બર | 1125 | 6 | 1352 |
12 નવેમ્બર | 1,120 | 6 | 1038 |
13 નવેમ્બર | 1152 | 6 | 1078 |
14 નવેમ્બર | 1,124 | 6 | 995 |
15 નવેમ્બર | 1070 | 6 | 1001 |
16 નવેમ્બર | 926 | 5 | 1040 |
17 નવેમ્બર | 1125 | 7 | 1,116 |
18 નવેમ્બર | 1,281 | 8 | 1,274 |
19 નવેમ્બર | 1340 | 7 | 1113 |
20 નવેમ્બર | 1420 | 7 | 1040 |
21 નવેમ્બર | 1515 | 9 | 1271 |
22 નવેમ્બર | 1495 | 13 | 1167 |
23 નવેમ્બર | 1,487 | 17 | 1,234 |
24 નવેમ્બર | 1510 | 16 | 1,286 |
25 નવેમ્બર | 1540 | 14 | 1,283 |
26 નવેમ્બર | 1560 | 16 | 1,302 |
27 નવેમ્બર | 1607 | 16 | 1,388 |
28 નવેમ્બર | 1598 | 15 | 1523 |
29 નવેમ્બર | 1564 | 16 | 1,451 |
કુલ આંક | 70,884 | 516 | 72,188 |
રાજ્યમાં કુલ કેસ 2,08,278 અને 3,969ના મોત અને કુલ 1,89,420 દર્દી ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 49,765 | 2,047 | 44,494 |
સુરત | 43,386 | 897 | 40,557 |
વડોદરા | 19,912 | 220 | 17,855 |
ગાંધીનગર | 6608 | 101 | 5750 |
ભાવનગર | 5292 | 68 | 5017 |
બનાસકાંઠા | 3859 | 34 | 3589 |
આણંદ | 1878 | 16 | 1706 |
અરવલ્લી | 966 | 24 | 807 |
રાજકોટ | 16,279 | 173 | 14,702 |
મહેસાણા | 5350 | 33 | 4797 |
પંચમહાલ | 3375 | 20 | 2947 |
બોટાદ | 930 | 7 | 787 |
મહીસાગર | 1630 | 7 | 1368 |
પાટણ | 3572 | 51 | 3055 |
ખેડા | 2150 | 16 | 1941 |
સાબરકાંઠા | 2217 | 12 | 2022 |
જામનગર | 9199 | 35 | 8787 |
ભરૂચ | 3345 | 18 | 3179 |
કચ્છ | 3218 | 33 | 2998 |
દાહોદ | 2367 | 7 | 2202 |
ગીર-સોમનાથ | 2072 | 24 | 1883 |
છોટાઉદેપુર | 763 | 3 | 7013 |
વલસાડ | 1291 | 9 | 1257 |
નર્મદા | 1645 | 1 | 1499 |
દેવભૂમિ દ્વારકા | 909 | 5 | 842 |
જૂનાગઢ | 4258 | 33 | 3952 |
નવસારી | 1455 | 7 | 1410 |
પોરબંદર | 625 | 4 | 608 |
સુરેન્દ્રનગર | 2941 | 12 | 2581 |
મોરબી | 2607 | 17 | 2318 |
તાપી | 948 | 6 | 911 |
ડાંગ | 128 | 0 | 120 |
અમરેલી | 3276 | 26 | 2711 |
અન્ય રાજ્ય | 162 | 3 | 149 |
કુલ | 2,08,278 | 3,969 | 1,89,420 |