​​​​​​કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ કેસ 2,11,257 અને 4004ના મોત અને કુલ 1,92,368 દર્દી ડિસ્ચાર્જ.

0
5

રાજ્યમાં 8 દિવસ બાદ કોરોનાના 1500થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 68 હજાર 852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 1477ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1547 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. તેમજ 15 દર્દીના મોત થયા છે. જ્યારે રિકવરી રેટ 91.06 ટકા થયો છે. તેમજ 16 નવેમ્બર બાદ પહેલીવાર નવા કેસ કરતા ડિસ્ચાર્જ વધુ થયા છે.

14,885 એક્ટિવ કેસ, 81 વેન્ટિલેટર પર, કુલ 1 લાખ 92 હજારથી વધુ દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં અત્યાર સુધીમાં 78 લાખ 94 હજાર 467 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 11 હજાર 257ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4004એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 92 હજાર 368 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,885 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર જ્યારે 14,804 દર્દીની હાલત સ્થિર છે.

અત્યાર સુધીમાં 7 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા

અત્યાર સુધીમાં ગુજરાતમાં છવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540,26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502 કેસ નોંધાયા હતા.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
4 નવેમ્બર 975 6 1022
5 નવેમ્બર 990 7 1055
6 નવેમ્બર 1035 4 1321
7 નવેમ્બર 1046 5 931
8 નવેમ્બર 1020 7 819
9 નવેમ્બર 971 5 993
10 નવેમ્બર 1049 5 879
11 નવેમ્બર 1125 6 1352
12 નવેમ્બર 1,120 6 1038
13 નવેમ્બર 1152 6 1078
14 નવેમ્બર 1,124 6 995
15 નવેમ્બર 1070 6 1001
16 નવેમ્બર 926 5 1040
17 નવેમ્બર 1125 7 1,116
18 નવેમ્બર 1,281 8 1,274
19 નવેમ્બર 1340 7 1113
20 નવેમ્બર 1420 7 1040
21 નવેમ્બર 1515 9 1271
22 નવેમ્બર 1495 13 1167
23 નવેમ્બર 1,487 17 1,234
24 નવેમ્બર 1510 16 1,286
25 નવેમ્બર 1540 14 1,283
26 નવેમ્બર 1560 16 1,302
27 નવેમ્બર 1607 16 1,388
28 નવેમ્બર 1598 15 1523
29 નવેમ્બર 1564 16 1,451
30 નવેમ્બર 1502 20 1401
1 ડિસેમ્બર 1477 15 1547
કુલ આંક 73,863 551 75,127

​​​​​​

રાજ્યમાં કુલ કેસ 2,11,257 અને 4004ના મોત અને કુલ 1,92,368 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 50,409 2,070 45,159
સુરત 43,916 901 41,060
વડોદરા 20,280 222 18,218
ગાંધીનગર 6731 102 5862
ભાવનગર 5325 68 5059
બનાસકાંઠા 3916 34 3715
આણંદ 1910 16 1777
અરવલ્લી 983 24 822
રાજકોટ 16,579 174 14,942
મહેસાણા 5487 34 4941
પંચમહાલ 3427 20 2999
બોટાદ 940 7 790
મહીસાગર 1675 7 1410
પાટણ 3612 52 3133
ખેડા 2220 16 2004
સાબરકાંઠા 2258 12 2054
જામનગર 9270 35 8851
ભરૂચ 3377 18 3208
કચ્છ 3274 33 3041
દાહોદ 2405 7 2223
ગીર-સોમનાથ 2089 24 1901
છોટાઉદેપુર 771 3 7025
વલસાડ 1293 9 1263
નર્મદા 1672 1 1512
દેવભૂમિ દ્વારકા 918 5 857
જૂનાગઢ 4305 33 3988
નવસારી 1475 7 1419
પોરબંદર 633 4 620
સુરેન્દ્રનગર 2976 12 2612
મોરબી 2653 18 2357
તાપી 961 6 917
ડાંગ 130 0 120
અમરેલી 3325 26 2757
અન્ય રાજ્ય 162 3 149
કુલ 2,11,257 4004 192,368

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here