કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ 21,21,751 થયા, 92,601 પોઝિટિવ કેસમાંથી 74,551 દર્દી ડિસ્ચાર્જ અને 2,978ના મોત

0
0

રાજ્યમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે. દરરોજ 1100થી વધુ કેસ તેમજ 20થી વધુના મોત થાય છે. બીજીતરફ સરકાર દ્વારા છેલ્લા એક મહિનાથી કોવિડ-19ના ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસ 92,601 નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 2,978એ પહોંચ્યો છે અને 74,551 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 1,272 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 1050 દર્દી સાજા થયા છે અને 14 દર્દીના મોત થયા છે. જ્યારે ગઈકાલના 75,800 ટેસ્ટ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 21,21,751 થયા છે. હાલમાં 15,072 એક્ટિવ કેસ છે, જેમાંથી 86 વેન્ટિલેટર પર અને 14,986 દર્દીની હાલત સ્થિર છે.

રાજસ્થાનના આબુમાં 8 દિવસનું લોકડાઉન

કોરોનાના વધી રહેલા કેસને પગલે આબુના સબડિવિઝન અધિકારી ગૌરવ સૈનીએ આદેશ જારી કરી આબુરોડ શહેર, તરતોલી, આકરાભટ્ટા, માનપુર હવાઈ પટ્ટી અને સાંતપુર સુધીના ગામોમાં 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન જાહેર કર્યું છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
કુલ આંક 76,657 1998 66030

 

રાજ્યમાં 92,601 કેસ, 2,978 મોત અને કુલ 74,551 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 31,015 1,705 25,898
સુરત 19881 616 16,501
વડોદરા 7817 127 5995
ગાંધીનગર 2317 51 1930
ભાવનગર 2652 41 2192
બનાસકાંઠા 1083 16 1073
આણંદ 749 16 668
અરવલ્લી 396 25 306
રાજકોટ 4451 86 2519
મહેસાણા 1524 26 1090
પંચમહાલ 1339 18 919
બોટાદ 480 5 362
મહીસાગર 575 2 505
પાટણ 954 39 885
ખેડા 934 15 850
સાબરકાંઠા 682 8 566
જામનગર 2355 23 1917
ભરૂચ 1492 11 1201
કચ્છ 1233 30 855
દાહોદ 1148 6 815
ગીર-સોમનાથ 928 12 756
છોટાઉદેપુર 288 2 237
વલસાડ 959 9 859
નર્મદા 605 0 512
દેવભૂમિ દ્વારકા 229 4 91
જૂનાગઢ 1672 30 1353
નવસારી 855 7 757
પોરબંદર 305 4 286
સુરેન્દ્રનગર 1126 8 865
મોરબી 848 13 634
તાપી 285 4 260
ડાંગ 51 0 32
અમરેલી 1211 17 808
અન્ય રાજ્ય 164 2 125
કુલ 92,601 2,978 74,551

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here