કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ 236259 કેસ અને 4241 દર્દીના મોત અને 220393 ડિસ્ચાર્જ.

0
5

રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. રાજ્યમાં એક હજારથી ઓછા કેસ નોઁધાયા છે. છેલ્લા 24 કલાકમાં 54 હજાર 612 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 960ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 7 દર્દીના મોત થયા છે અને 1268 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 18માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 93.28 ટકા થયો છે. સાથે રાજ્યમાં એક્ટિવ કેસોમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

11625 એક્ટિવ કેસ, 66 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 20 હજાર 393 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં અત્યાર સુધીમાં 89 લાખ 99 હજાર 87 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 36 હજાર 259ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4241એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 20 હજાર 393 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 11625 એક્ટિવ કેસ છે, જેમાંથી 66 વેન્ટિલેટર પર જ્યારે 11559 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 ઓક્ટોબર 1,351 1,334 10
2 ઓક્ટોબર 1,310 1,250 15
3 ઓક્ટોબર 1343 1304 12
4 ઓક્ટોબર 1302 1246 9
5 ઓક્ટોબર 1327 1405 13
6 ઓક્ટોબર 1335 1473 10
7 ઓક્ટોબર 1311 1414 9
8 ઓક્ટોબર 1278 1266 10
9 ઓક્ટોબર 1243 1518 9
10 ઓક્ટોબર 1221 1456 10
11 ઓક્ટોબર 1181 1413 9
12 ઓક્ટોબર 1169 1442 8
13 ઓક્ટોબર 1158 1375 10
14 ઓક્ટોબર 1175 1414 11
15 ઓક્ટોબર 1185 1329 11
16 ઓક્ટોબર 1191 1279 11
17 ઓક્ટોબર 1161 1270 9
18 ઓક્ટોબર 1091 1233 9
19 ઓક્ટોબર 996 1147 8
20 ઓક્ટોબર 1126 1128 8
21 ઓક્ટોબર 1,137 1,180 9
22 ઓક્ટોબર 1,136 1,201 7
23 ઓક્ટોબર 1,112 1,264 6
24 ઓક્ટોબર 1021 1013 6
25 ઓક્ટોબર 919 963 7
26 ઓક્ટોબર 908 1,102 4
27 ઓક્ટોબર 992 1,238 5
28 ઓક્ટોબર 980 1107 6
29 ઓક્ટોબર 987 1087 4
30 ઓક્ટોબર 969 1027 6
31 ઓક્ટોબર 935 1014 5
1 નવેમ્બર 860 1128 5
2 નવેમ્બર 875 1004 4
3 નવેમ્બર 954 1,197 6
4 નવેમ્બર 975 1022 6
5 નવેમ્બર 990 1055 7
6 નવેમ્બર 1035 1321 4
7 નવેમ્બર 1046 931 5
8 નવેમ્બર 1020 819 7
9 નવેમ્બર 971 993 5
10 નવેમ્બર 1049 879 5
11 નવેમ્બર 1125 1352 6
12 નવેમ્બર 1,120 1038 6
13 નવેમ્બર 1152 1078 6
14 નવેમ્બર 1,124 995 6
15 નવેમ્બર 1070 1001 6
16 નવેમ્બર 926 1040 5
17 નવેમ્બર 1125 1,116 7
18 નવેમ્બર 1,281 1,274 8
19 નવેમ્બર 1340 1113 7
20 નવેમ્બર 1420 1040 7
21 નવેમ્બર 1515 1271 9
22 નવેમ્બર 1495 1167 13
23 નવેમ્બર 1,487 1,234 17
24 નવેમ્બર 1510 1,286 16
25 નવેમ્બર 1540 1,283 14
26 નવેમ્બર 1560 1,302 16
27 નવેમ્બર 1607 1,388 16
28 નવેમ્બર 1598 1523 15
29 નવેમ્બર 1564 1,451 16
30 નવેમ્બર 1502 1401 20
1 ડિસેમ્બર 1477 1547 15
2 ડિસેમ્બર 1512 1570 14
3 ડિસેમ્બર 1540 1427 13
4 ડિસેમ્બર 1,510 1,627 18
5 ડિસેમ્બર 1514 1535 15
6 ડિસેમ્બર 1455 1485 17
7 ડિસેમ્બર 1380 1568 14
8 ડિસેમ્બર 1325 1531 15
9 ડિસેમ્બર 1318 1550 13
10 ડિસેમ્બર 1270 1,465 12
11 ડિસેમ્બર 1,223 1,403 13
12 ડિસેમ્બર 1204 1338 12
13 ડિસેમ્બર 1175 1347 11
14 ડિસેમ્બર 1120 1389 11
15 ડિસેમ્બર 1110 1236 11
16 ડિસેમ્બર 1160 1384 10
17 ડિસેમ્બર 1115 1305 8
18 ડિસેમ્બર 1075 1155 9
19 ડિસેમ્બર 1026 1,252 7
20 ડિસેમ્બર 1010 1190 7
21 ડિસેમ્બર 960 1268 7
કુલ આંક 98,865 103,166 788

 

રાજ્યમાં કુલ 236259 કેસ અને 4241 દર્દીના મોત અને 220393 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
અમદાવાદ 55,796 50,588 2,214
સુરત 47,696 45,631 951
વડોદરા 23,668 21,386 232
રાજકોટ 19,223 17,578 188
જામનગર 10,003 9,662 35
ગાંધીનગર 7,824 7,295 103
મહેસાણા 6,447 6,088 37
ભાવનગર 5,661 5,484 68
જૂનાગઢ 4,736 4,442 33
બનાસકાંઠા 4,451 4,434 36
પાટણ 4,078 3,900 52
પંચમહાલ 3,895 3,694 21
ભરૂચ 3,718 3,567 18
અમરેલી 3,687 3,459 32
કચ્છ 3,775 3,496 33
સુરેન્દ્રનગર 3,342 3,071 12
મોરબી 2,976 2,717 18
દાહોદ 2,791 2,635 7
ખેડા 2,765 2,644 16
સાબરકાંઠા 2,682 2,517 13
ગીર-સોમનાથ 2,261 2,087 24
આણંદ 2,158 2,060 17
નર્મદા 1,887 1,765 1
મહીસાગર 1,870 1,766 7
નવસારી 1,543 1,516 8
વલસાડ 1,340 1,325 9
અરવલ્લી 1,110 1020 25
તાપી 1015 995 6
બોટાદ 1008 929 10
દેવભૂમિ દ્વારકા 1014 960 5
છોટાઉદેપુર 848 828 3
પોરબંદર 682 667 4
ડાંગ 144 136 0
અન્ય રાજ્ય 162 159 3
કુલ 236259 220393 4,241

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here