કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ 2,65,493 કેસ અને 4,401 દર્દીના મોત અને 2,59,384 ડિસ્ચાર્જ.

0
8

રાજ્યમાં કોરોના કાબૂમાં આવી ગયો છે. આજે અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લામાં શૂન્ય કેસ છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસ પણ નોંધપાત્ર રીતે ઘટી ગયા છે અને હાલમાં 1708 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોરોનાના સતત કેસ ઘટી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 249 કેસ નોંધાયા છે અને 280 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં એકેય કોરોના સંક્રમિત દર્દીનું મોત ન થતાં મૃત્યુઆંક 4,401 પર યથાવત રહ્યો છે. તેમજ સતત 71મા દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 97.70 ટકા થયો છે.

9 જિલ્લામાં એકેય કેસ નોંધાયો નહીં

અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, સુરેન્દ્રનગર અને તાપી સહિત 9 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

1,708 એક્ટિવ કેસ, 27 વેન્ટિલેટર પર

રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 65 હજાર 493ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,401એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 59 હજાર 384 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,708 એક્ટિવ કેસ છે, જેમાંથી 27 વેન્ટિલેટર પર જ્યારે 1681 દર્દીની હાલત સ્થિર છે.

આજે 5 હજાર લોકોને વેક્સિન અપાઈ

આજે (15 ફેબ્રુઆરી) 337 કેન્દ્રો પર 17 હજાર 57 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 7 લાખ 96 હજાર 659 લોકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં રસીની આડ અસરનો એકેય ગંભીર કેસ સામે આવ્યો નથી.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 15 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 ઓક્ટોબર 1,351 1,334 10
2 ઓક્ટોબર 1,310 1,250 15
3 ઓક્ટોબર 1343 1304 12
4 ઓક્ટોબર 1302 1246 9
5 ઓક્ટોબર 1327 1405 13
6 ઓક્ટોબર 1335 1473 10
7 ઓક્ટોબર 1311 1414 9
8 ઓક્ટોબર 1278 1266 10
9 ઓક્ટોબર 1243 1518 9
10 ઓક્ટોબર 1221 1456 10
11 ઓક્ટોબર 1181 1413 9
12 ઓક્ટોબર 1169 1442 8
13 ઓક્ટોબર 1158 1375 10
14 ઓક્ટોબર 1175 1414 11
15 ઓક્ટોબર 1185 1329 11
16 ઓક્ટોબર 1191 1279 11
17 ઓક્ટોબર 1161 1270 9
18 ઓક્ટોબર 1091 1233 9
19 ઓક્ટોબર 996 1147 8
20 ઓક્ટોબર 1126 1128 8
21 ઓક્ટોબર 1,137 1,180 9
22 ઓક્ટોબર 1,136 1,201 7
23 ઓક્ટોબર 1,112 1,264 6
24 ઓક્ટોબર 1021 1013 6
25 ઓક્ટોબર 919 963 7
26 ઓક્ટોબર 908 1,102 4
27 ઓક્ટોબર 992 1,238 5
28 ઓક્ટોબર 980 1107 6
29 ઓક્ટોબર 987 1087 4
30 ઓક્ટોબર 969 1027 6
31 ઓક્ટોબર 935 1014 5
1 નવેમ્બર 860 1128 5
2 નવેમ્બર 875 1004 4
3 નવેમ્બર 954 1,197 6
4 નવેમ્બર 975 1022 6
5 નવેમ્બર 990 1055 7
6 નવેમ્બર 1035 1321 4
7 નવેમ્બર 1046 931 5
8 નવેમ્બર 1020 819 7
9 નવેમ્બર 971 993 5
10 નવેમ્બર 1049 879 5
11 નવેમ્બર 1125 1352 6
12 નવેમ્બર 1,120 1038 6
13 નવેમ્બર 1152 1078 6
14 નવેમ્બર 1,124 995 6
15 નવેમ્બર 1070 1001 6
16 નવેમ્બર 926 1040 5
17 નવેમ્બર 1125 1,116 7
18 નવેમ્બર 1,281 1,274 8
19 નવેમ્બર 1340 1113 7
20 નવેમ્બર 1420 1040 7
21 નવેમ્બર 1515 1271 9
22 નવેમ્બર 1495 1167 13
23 નવેમ્બર 1,487 1,234 17
24 નવેમ્બર 1510 1,286 16
25 નવેમ્બર 1540 1,283 14
26 નવેમ્બર 1560 1,302 16
27 નવેમ્બર 1607 1,388 16
28 નવેમ્બર 1598 1523 15
29 નવેમ્બર 1564 1,451 16
30 નવેમ્બર 1502 1401 20
1 ડિસેમ્બર 1477 1547 15
2 ડિસેમ્બર 1512 1570 14
3 ડિસેમ્બર 1540 1427 13
4 ડિસેમ્બર 1,510 1,627 18
5 ડિસેમ્બર 1514 1535 15
6 ડિસેમ્બર 1455 1485 17
7 ડિસેમ્બર 1380 1568 14
8 ડિસેમ્બર 1325 1531 15
9 ડિસેમ્બર 1318 1550 13
10 ડિસેમ્બર 1270 1,465 12
11 ડિસેમ્બર 1,223 1,403 13
12 ડિસેમ્બર 1204 1338 12
13 ડિસેમ્બર 1175 1347 11
14 ડિસેમ્બર 1120 1389 11
15 ડિસેમ્બર 1110 1236 11
16 ડિસેમ્બર 1160 1384 10
17 ડિસેમ્બર 1115 1305 8
18 ડિસેમ્બર 1075 1155 9
19 ડિસેમ્બર 1026 1,252 7
20 ડિસેમ્બર 1010 1190 7
21 ડિસેમ્બર 960 1268 7
22 ડિસેમ્બર 988 1209 7
23 ડિસેમ્બર 958 1309 6
24 ડિસેમ્બર 990 1181 8
25 ડિસેમ્બર 910 1114 8
26 ડિસેમ્બર 890 1002 7
27 ડિસેમ્બર 850 920 7
28 ડિસેમ્બર 810 1016 6
29 ડિસેમ્બર 804 999 7
30 ડિસેમ્બર 799 834 7
31 ડિસેમ્બર 780 916 4
1 જાન્યુઆરી 734 907 3
2 જાન્યુઆરી 741 922 5
3 જાન્યુઆરી 715 938 4
4 જાન્યુઆરી 698 898 3
5 જાન્યુઆરી 655 868 4
6 જાન્યુઆરી 665 897 4
7 જાન્યુઆરી 667 899 3
8 જાન્યુઆરી 685 892 3
9 જાન્યુઆરી 675 851 5
10 જાન્યુઆરી 671 806 4
11 જાન્યુઆરી 615 746 3
12 જાન્યુઆરી 602 855 3
13 જાન્યુઆરી 583 792 4
14 જાન્યુઆરી 570 737 3
15 જાન્યુઆરી 535 738 3
16 જાન્યુઆરી 505 764 3
17 જાન્યુઆરી 518 704 2
18 જાન્યુઆરી 495 700 2
19 જાન્યુઆરી 485 709 2
20 જાન્યુઆરી 490 707 2
21 જાન્યુઆરી 471 727 1
22 જાન્યુઆરી 451 700 2
23 જાન્યુઆરી 423 702 1
24 જાન્યુઆરી 410 704 1
25 જાન્યુઆરી 390 707 3
26 જાન્યુઆરી 380 637 2
27 જાન્યુઆરી 353 462 1
28 જાન્યુઆરી 346 602 2
29 જાન્યુઆરી 335 463 1
30 જાન્યુઆરી 323 441 2
31 જાન્યુઆરી 316 335 0
1 ફેબ્રુઆરી 298 406 1
2 ફેબ્રુઆરી 285 432 1
3 ફેબ્રુઆરી 283 528 2
4 ફેબ્રુઆરી 275 430 1
5 ફેબ્રુઆરી 267 425 1
6 ફેબ્રુઆરી 252 401 1
7 ફેબ્રુઆરી 244 355 1
8 ફેબ્રુઆરી 232 450 1
9 ફેબ્રુઆરી 234 353 1
10 ફેબ્રુઆરી 255 495 0
11 ફેબ્રુઆરી 285 302 2
12 ફેબ્રુઆરી 268 281 1
13 ફેબ્રુઆરી 279 283 0
14 ફેબ્રુઆરી 247 270 1
15 ફેબ્રુઆરી 249 280 0
કુલ આંક 128,099 142,167 950

 

રાજ્યમાં કુલ 2,65,493 કેસ અને 4,401 દર્દીના મોત અને 2,59,384 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
અમદાવાદ 61,836 58,987 2,305
સુરત 53,022 51,778 976
વડોદરા 29,019 28,646 240
રાજકોટ 22,839 22,456 200
જામનગર 10,560 10,448 35
ગાંધીનગર 8,677 8,540 107
મહેસાણા 7,000 5,937 38
ભાવનગર 6,092 5,984 68
જૂનાગઢ 5,381 5,322 33
બનાસકાંઠા 4,703 4,662 39
કચ્છ 4,490 4,418 33
પંચમહાલ 4,293 4,251 22
પાટણ 4,240 4,181 53
ભરૂચ 4,154 4,119 18
અમરેલી 3,928 3,861 33
સુરેન્દ્રનગર 3,540 3,511 13
દાહોદ 3,327 3,310 7
મોરબી 3,306 3,268 19
ખેડા 3,242 3,209 17
સાબરકાંઠા 3,034 2,995 13
આણંદ 2,581 2,531 17
ગીર-સોમનાથ 2,556 2,489 24
નર્મદા 2,123 2,097 1
મહીસાગર 2,048 2,007 10
નવસારી 1,638 1622 8
વલસાડ 1,410 1,396 9
અરવલ્લી 1,210 1,179 26
દેવભૂમિ દ્વારકા 1,126 1,091 5
તાપી 1,074 1,066 7
બોટાદ 1,048 1,032 14
છોટાઉદેપુર 922 912 3
પોરબંદર 729 724 4
ડાંગ 183 182 1
અન્ય રાજ્ય 162 159 3
કુલ 265,493 258,370 4,401

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here