દહેગામ તાલુકાના રખિયાલ ખાતે આવેલી રાજસ્થાન વિદ્યાલય ખાતે વ્રુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

0
83

દહેગામ તાલુકામા રખિયાલ ગામે રાજસ્થાન સ્કુલના ડાયરેક્ટર અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને વ્રુક્ષો વાવો અને વરસાદ લાવો તેવા સુત્ર સાથે વ્રુક્ષા રોપણ કાર્યક્રમ કરવામા આવ્યો.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રાજસ્થાન વિદ્યાલય રખિયાલ દ્વારા શાળાનો સર્વ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ભેગા મળીને સરકારના અભિગમ મુજબ વ્રુક્ષો વાવો અને વરસાદ લાવો અને વ્રુક્ષોનુ જતન કરો અને વાતાવરણ ખુશનુમા રહે તે હેતુસર જળ શક્તિ અભિયાન અંતર્ગત શાળામા વ્રુક્ષા રોપણનો કાર્યક્રમ આ શાળાના ડાયરેક્ટર નરેંદ્રભઈ પટેલ અને રાજસ્થાન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભેગા મળીને ચોમાસામા વ્રુક્ષા રોપણ કાર્યક્રમ હાથ ધરીને આ શાળાના વિદ્યાર્થીઓ વ્રુક્ષો રોપતા ખુબ જ ખુશી સાથે દ્રષ્ટિગોચર થાય છે. આમ આજના આ પ્રસંગે વ્રુક્ષો રોપતા વિદ્યાર્થીઓમા અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. અને નાના ભુલકાઓમા ભારે ખુશી વ્યાપી જવા પામી છે. જુન જુલાઈ માસમા પણ આ શાળામા ૨૦ જેટલા રોપા રોપવામા આવ્યા હતા. અને ફરી પણ અન્ય રોપા લાવીને વ્રુક્ષા રોપણ કરવામા આવ્યુ હત્રુ. અને સર્વ વિદ્યાર્થીઓમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી.

બાઈટ : નરેંદ્રભાઈ પટેલ, રાજસ્થાન વિદ્યાલય, ડાયરેક્ટર

 

  • આ વિદ્યાલયના શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ સૌ ભેગા મળીને વ્રુક્ષોનુ વાવેતર કર્યુ હતુ
  • સરકારના નિતિ નીયમ મુજબ વ્રુક્ષો વાવો અને વરસાદ લાવો તે હેતુસર નાના ભુલકાઓ વ્રુક્ષો રોપતા દ્રષ્ટિગોચર થાય છે
  • જળ શક્તિ અભિયાન અંતર્ગત સૌનો સાથ અને સૌનો વિકાસ અંતર્ગત વ્રુક્ષા રોપણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here