Monday, October 25, 2021
Homeબનાસકાંઠા : જિલ્લા ટ્રાફિક પોલીસના માનવતા ના દર્શન..  
Array

બનાસકાંઠા : જિલ્લા ટ્રાફિક પોલીસના માનવતા ના દર્શન..  

સમગ્ર ભારતમાં કોરોના વાયરસ નો હાહાકાર મચી જવા પામ્યો છે. જોકે ગુજરાતમાં આ વાયરસની કેસોની સંખ્યા પણ જોવા મળી રહી છે. જોકે આ કોરોનાવાયરસ વચ્ચે વાત કરીએ તો વિવિધ સંસ્થાઓઅને  અનેક ગ્રુપો દ્વારા  માનવતા ની મહેક બતાવી છે.ગરીબ પરિવારોને ભોજન સાથે અન્ય  સહાય કરવામાં આવી રહ્યા છે.
ત્યારે આ મહામારી વચ્ચે  પોલીસ ખડેપગે રહી પોતાની ફરજ બજાવી રહી ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા ટ્રાફીક પોલીસ એ પણ લોકો ને જમવા માટે ની વ્યવસ્થા પણ કરી રહ્યા છે તેમજ પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમજ આવતા જતા વાહનો ને સઘન ચેકીંગ કરી ઘરમાં રહેવાની અપીલ પણ કરી રહ્યા છે. અને જો.કે આવી મહામારી વચ્ચે બનાસકાંઠા ટ્રાફિક પોલીસ ના પણ માનવતા ના દર્શન થયા છે …
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments