Thursday, August 5, 2021
No menu items!
Homeદહેગામ : ભાજપ કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ...
Array

દહેગામ : ભાજપ કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો.

દહેગામ : ભાજપ કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ભાજપના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો.

ભાજપ કાર્યાલય ખાતે દિન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.
ભાજપના સૌ આગેવાનો ભેગા મળીને તેમની છબી ને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમની યાદને તાજી કરવામાં આવી.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ ભાજપ કાર્યાલય ખાતે આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે ભાજપ કાર્યાલય ખાતે દહેગામ ભાજપના હોદ્દેદારો તેમાં સ્થાનિક ધારાસભ્ય બલરાજસિહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ બિમલભાઈ અમીન, શહેર અને તાલુકાના ભાજપના પ્રમુખો અને ભાજપના તમામ હોદ્દેદારો ભેગા મળીને આજે તેમને યાદ કરીને તેમની યાદને અતીથમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી એક છબી ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આમ આજના આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હોદ્દેદારો મહિલા હોદ્દેદારો હાજર રહીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર :અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments