Sunday, November 28, 2021
Homeસાબરકાંઠા : પ્રાંતિજ : સીતવાડા ગામ પાસે પસાર થતી સાબરમતી નદીમાં નાહવા...
Array

સાબરકાંઠા : પ્રાંતિજ : સીતવાડા ગામ પાસે પસાર થતી સાબરમતી નદીમાં નાહવા પડેલ યુવકનું મોત

 

સાબરકાંઠાના પ્રાંતિજની ઘટના.

સીતવાડા ગામ પાસે પસાર થતી સાબરમતી નદીમાં નાહવા પડેલ યુવકનું મોત.

યુવકનૂ પાણીમાં ડૂબી જવાથી મોત.

મૃતક યુવક મુંબઈથી મામાના ઘરે રહેવા આવ્યો હતો.

મૃતક યુવક ગઈકાલ રાતનો ગુમ હતો.

પાણી માં લાશ તરતી દેખાતો સ્થાનિકોએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનની જાણ કરી.

પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી.

 

 

 

રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments