Thursday, February 22, 2024
HomeગુજરાતNDPS ના ગુનામાં ફરાર આરોપી મહેસાણાથી ઝડપાયો

NDPS ના ગુનામાં ફરાર આરોપી મહેસાણાથી ઝડપાયો

- Advertisement -

સુરતના કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા NDPSના ગુનામાં સંડોવાયેલા આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો.ભાંગેલા આરોપી મામલે મહેસાણા એસઓજી ટીમને બાતમી મળતા તેણે મીરા દાતાર ખાતેથી ઝડપી પાડ્યો હતો

મહેસાણા એસઓજી ટીમ ઉનાવા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીગ પર હતી એ દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે સુરતના કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલ NDPSના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ફકીર મોઇન હાલમાં ઉનાવાના મીરા દાતાર ખાતે આવ્યો છે.બાતમી મળતા પોલીસે ઉનાવા જઇ તપાસ કરતા આરોપી ઝડપાઇ ગયો હતો તેમજ વધુ તપાસ માટે તેણે સુરત કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular