Friday, March 29, 2024
Homeએકેડમિક જોબ : NET, SET, PhD ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ UGCએ એકેડમિક જોબ પોર્ટલ...
Array

એકેડમિક જોબ : NET, SET, PhD ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ UGCએ એકેડમિક જોબ પોર્ટલ લોન્ચ કર્યું

- Advertisement -

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)એ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET), સ્ટેટ એલિજિબિટી ટેસ્ટ (SET) અને PhD ક્વોલિફાય કેન્ડિડેટ્સ માટે એકેડમિક જોબ પોર્ટલ લોન્ચ કર્યું છે. UGCનાં આ પોર્ટલ પર વિદ્યાર્થીઓ પોતાની પ્રોફાઈલ બનાવીને અલગ-અલગ યુનિવર્સિટી અને કોલેજની વેકેન્સીની જાણકારી મેળવીને પોસ્ટ પર અપ્લાય કરી શકે છે.

ઓનલાઈન પ્રોફાઈલ બનાવી શકશે
NET, SET, PhD ક્વોલિફાય કરી ચૂકેલા વિદ્યાર્થીઓ UGC જોબ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ Ug.ac.in/jobportal પર રજીસ્ટ્રેશન કરીને પોતાની પ્રોફાઈલ બનાવી શકે છે. સાથે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ પોર્ટલ પર અવેલેબલ પ્રોફાઈલથી અનેક લોકોને ફાયદો થશે. તેવામાં કેન્ડિડેટ્સ જોબની લેટેસ્ટ અપડેટ માટે ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે.

નોન ટીચિંગ જોબ્સ પણ અપલોડ થશે
પોર્ટલ પર જોબ્સને અપગ્રેડ કરવાની સાથોસાથ કમિશન નોન ટીચિંગ જોબ પર ટાઈમસર પોસ્ટ કરતું રહેશે. નોન ટીચિંગ જોબ્સમાં અકાઉન્ટન્ટ, સિક્યોરિટી, હેલ્થ, લાઈબ્રેરી સહિત ઘણા ડીપાર્ટમેન્ટ સામેલ હશે. એટલું જ નહીં પણ આ સંબંધિત કોઈ પણ વેકેન્સી પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular