સાવરકુંડલા : મહુવા રોડ ખાતે રાજુલા થી ચોટીલા તરફ જઈ રહેલી બસ અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત.

0
5

મહુવા રોડ ખાતે રાજુલા થી ચોટીલા તરફ જઈ રહેલી બસ અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત.
બસમાં રહેલા તમામ મુસાફરો સહી સલામત.
સદ્દનસીબે જાનહાનિ ટળી.

સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે રાજુલા થી ચોટીલા તરફ જઈ રહેલ બસ નંબર.- GJ 18 Z 2669 અને આઈસર ટ્રક વચ્ચે ધુમ્મસ ના હિસાબે અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

 

રિપોર્ટર : અભિષેક ગોંડલીયા, CN24NEWS, સાવરકુંડલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here