ભરૂચ : વાલિયા-નેત્રંગ રોડ પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

0
28

ભરૂચ: વાલિયા-નેત્રંગ રોડ પર એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે રવિવારે મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં બસમાં બેઠેલા 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુસન્સની મદદથી વાલિયા સીએસી સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. જે પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here