અકસ્માત : મોડાસાના હજીરા ત્રણ રસ્તા પાસે ST બસ પાછળ રીક્ષા ઘૂસી, 3 વિદ્યાર્થિનીને ઈજા

0
24

મોડાસા: શહેરના હજીરા ત્રણ રસ્તા પાસે એસટી બસ પાછળ રીક્ષા ઘૂસી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. રીક્ષા બેઠેલી 3 વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચતા સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
હિંમતનગરથી ઢેકવા જતી બસ પાછળ રીક્ષા ઘૂસી હતી. જેને પગલે હાજર લોકોએ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને અન્ય રીક્ષામાં નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here