દુર્ઘટના – અમદાવાદના સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલના કોરોના વોર્ડમાં છત પડી, એક ડોક્ટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત

0
117
કોરોનાના આઇસોલેશન વોર્ડમાં છત પડી

 

કોરોનાના આઇસોલેશન વોર્ડમાં છત પડી

સીએન 24, અહમદાબાદ

અમદાવાદ. સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં આવેલા કોરોના આઇસોલેશન વોર્ડમાં આજે સાંજે છત પડી હતી. ત્યારે આ દુર્ઘટનામાં ડોક્ટર મિતાલી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમના માથાના ભાગે ઇજા થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ એ જ વોર્ડ છે જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here