વલસાડ : ગુંદલાવના સાસુમા હોટલ પાસે અકસ્માતમાં ચાલકનો ચમત્કારી બચાવ 

0
480
ગુંદલાવ બ્રીજ પાસેથી કાર બરોડા જઈ રહી હતી ત્યારે ટ્રક ચાલકની ભૂલના કારણે કાર જમણી બાજું ચાલતી હતી પણ ટ્રક ચાલકની બેદરકારીના લીધે કાર જમ્પ મારી બીજા ટ્રેક પર આવી હતી એક્સપ્રેસ હાઈવે પર ભારે વાહનો ની ઉવર જવર વધુ માત્ર પર હોઈ છે પણ આ કાર જે રીતે ફગોડાઈ તેના બને ટાયર ફાટી ગયા હતા છતા પણ કાર ચાલકને એક પણ જાતની ખરોચ આવીના હતી આ જોતા લોકો પણ વિચારમાં રહી ગયા હતા
અહેવાલ : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here