Tuesday, September 28, 2021
Homeનિષ્ણાતોના મતે રસીકરણબાદ દારૂનું સેવન ટાળવું જ યોગ્ય
Array

નિષ્ણાતોના મતે રસીકરણબાદ દારૂનું સેવન ટાળવું જ યોગ્ય

રસીકરણ બાદ કે રસીકરણ પહેલાં કેટલા દિવસ સુધી દારૃનું સેવન નહીં કરવું આ વિશે હજી સુધી ઘણા લોકોને શંકા છે, તો અમુક લોકોને ડર છે. સરકાર દ્વારા રસીકરણબાદ દારૃના સેવન બાબતે કોઇપણ સૂચના રજૂ કરી નથી. પરંતુ અનેક નિષ્ણાતોના મતે રસીકરણબાદ દારૃનું સેવન ટાળવું જ યોગ્ય છે તેવું વ્યક્ત થઇ રહ્યું છે.

કોરોનાની રસી લીધા બાદ અધિક સાવચેતી રાખવાની જરૂર છે. દારૃના સેવન બાદ માણસની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. તેમ જ જેમને ડાયાબિટિઝ, હાઇ બીપીની સમસ્યા છે. તેવા લોકોને દારૃ પીધા બાદ આડ અસર થાય છે. આવા નાગરિકો માટે રસીકરણ બાદ દારૂનું સેવન જોખમી નીવડશે તેવું ડોક્ટરોનું કહેવું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments