કોરોના વાઇરસ – માધુપુરા સહિત નરોડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 2 આરોપીઓનો રિપોર્ટ પોઝિટિવ, બંનેને સારવાર અર્થે ખસેડાયા

0
0
ફાઇલ તસવીર

સીએન 24,ગુજરાત

અમદાવાદમાધુપુરા પોલીસે ચોરીના કેસમાં પકડેલા આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. માધુપુરા ડી-સ્ટાફ પીએસઆઈ સહિત 8 પોલીસકર્મીઓને હોટેલમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નરોડા પોલીસે પ્રોહિબિશનના કેસમાં પકડેલી મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મહિલા આરોપીને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here