સાબરકાંઠા : ઇડર ખાતે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ગાય ઉપર ફેંકવામાં આવ્યો એસિડ

0
17
સાબરકાંઠા ના ઇડર ખાતે અબોલ ગાય ઉપર એસીડ એટેક
અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ગાય ઉપર ફેંકવામાં આવ્યો એસિડ
વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ઘટનાસ્થળે પહોંચી ગાયને સારવાર અર્થે પાંજરાપોળ ખસેડાઈ
ઇડરના ગૌરક્ષક દ્વારા ઇડર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here