Wednesday, September 28, 2022
Homeએન્ટરટેમેન્ટએક્ટ્રેસ કૃતિ ખરબંદા ગ્લેમરસ અને હોટ લુકમાં જોવા મળી

એક્ટ્રેસ કૃતિ ખરબંદા ગ્લેમરસ અને હોટ લુકમાં જોવા મળી

- Advertisement -

બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ ખરબંદાનું નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસ પોતાની સ્ટાઇલિશ અદાઓ અને ફેશન સેન્સના કારણે ખુબ ચર્ચામા રહે છે. તે હંમેશા લાઇમ લાઇટમાં રહેવા માટે પ્રયાસ કરે છે. કૃતિ ખરબંદાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો ફરી એકવાર સ્ટનિંગ અવતાર જોવા મળી રહ્યો છે. રેડ કલરનો ફ્રન્ટ ઓપન થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં પહેરીને કૃતિ ખરબંદાએ નવો હૉટ અવતાર બતાવ્યો છે.  કૃતિ ખરબંદા ભલે ફિલ્મો અત્યારે નથી દેખાતી, પરંતુ પોતાની સુંદરતા અને ગ્લેમરસ અદાઓથી હંમેશા ચર્ચામાં રહે છે.

ફિલ્મો ઉપરાંત કૃતિ ખરબંદા પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં છવાયેલી રહે છે. રિપોર્ટ્સ અનુસાર, કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ પોતાના અફેરની ખબરોને લઇને પણ ચર્ચામાં છે. કૃતિ અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલમાં પણ કામ કરી ચૂકી છે. કૃતિ ખરબંદા ‘હાઉસફૂલ 4’, ‘શાદી મે જરૂર આના’ ‘પાગલપંતિ’ જેવી ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular