Wednesday, November 30, 2022
Homeબોલીવૂડએક્ટ્રેસ સૌંદર્યા શર્મા ડેનિમ શોર્ટ્સ અને વ્હાઇટ શર્ટ માં જોવા મળી

એક્ટ્રેસ સૌંદર્યા શર્મા ડેનિમ શોર્ટ્સ અને વ્હાઇટ શર્ટ માં જોવા મળી

- Advertisement -

બૉલીવુડ એક્ટ્રેસ સૌદર્યા શર્મા સોશ્યલ મીડિયા પર ફરી એકવાર એક્ટિવ થઇ ગઇ છે. તેને પોતાની ખાસ તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. બૉલીવુડની સૌથી સુંદર અદાકારોમાંની એક સૌદર્યા શર્મા ફેન્સની વચ્ચે ખુબ લોકપ્રિય છે. રવિવારે સૌદર્યા શર્માએ પોતાના લેટેસ્ટ ફોટોઝને સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. સૌદર્યા શર્માની જે તસવીરોનો ઉલ્લેખ હાલમાં કરવામાં આવી રહ્યો છે. તેને સૌદર્યા શર્માએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી શેર કરી છે.

આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે, સૌદર્યા શર્મા ડેનિમ શૉર્ટ્સ અને વ્હાઇટ શર્ટમાં કેર વર્તાવી રહી છે. સૌદર્યા શર્માની આ લેટેસ્ટ તસવીરોમાં તેનો લૂક એકદમ સેક્સી અને કમાલનો લાગી રહ્યો છે. એટલુ જ નહીં સૌદર્યા શર્માની કાતિલ અદાઓ અને તસવીરો પર બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્ટર ગજબનુ લાગી રહ્યુ છે. સોશ્યલ મીડિયા પર સૌદર્યા શર્માની આ તસવીરો ખુબ ધમાલ મચાવી રહી છે. ફેન્સ ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, સૌદર્યા શર્માએ એક્ટર હેમાંશુ કોહલીની સાથે ફિલ્મ રાંચી ડાયરીથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. પોતાના શાનદાર વીડિયો અને તસવીરોથી સૌદર્યા શર્મા અવારનવાર સોશ્યલ મીડિયા પર કેર વર્તાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular