Monday, September 26, 2022
Homeટોપ ન્યૂઝઅફઘાનિસ્તાન : રાષ્ટ્રપતિ અશરફ ગનીનું સંબોધન, કહ્યું- આપણો દેશ જોખમમાં

અફઘાનિસ્તાન : રાષ્ટ્રપતિ અશરફ ગનીનું સંબોધન, કહ્યું- આપણો દેશ જોખમમાં

- Advertisement -

તાલિબાનના વધતા ફેલાવા વચ્ચે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર રાષ્ટ્રને સંબોધતા રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે આપણા દેશની સ્થિતિ અત્યંત ખરાબ છે.

તેમણે કહ્યું કે અમારો દેશ જોખમમાં છે. એક ન્યૂઝ અનુસાર, રાષ્ટ્રપતિએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં અફઘાન સુરક્ષા અને સંરક્ષણ દળોનુ પુનર્ગઠન અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

અશરફ ગનીએ કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે તમારા રાષ્ટ્રપતિ તરીકે મારું ધ્યાન હિંસા અને લોકોનુ વિસ્થાપન રોકવા પર છે. હું અફઘાનો પર હત્યાઓ માટે લાદવામાં આવેલા યુદ્ધને મંજૂરી આપીશ નહીં. હું જાહેર સંપત્તિના વિનાશને મંજૂરી આપીશ નહીં. ”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular