Thursday, August 5, 2021
No menu items!
Homeકમલનાથના ‘આઇટમ’ શબ્દ પછી હવે ભાજપના મંત્રીએ કોંગ્રેસ ઉમેદવારની બીજી પત્ની વિશે...
Array

કમલનાથના ‘આઇટમ’ શબ્દ પછી હવે ભાજપના મંત્રીએ કોંગ્રેસ ઉમેદવારની બીજી પત્ની વિશે મહિલાઓની ગરિમા લજવાય તેવા શબ્દો ઉચ્ચાર્યા

મધ્યપ્રદેશના નેતાઓ મહિલાઓ માટે રોજેરોજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. રવિવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ચૂંટણીસભામાં શિવરાજ કેબિનેટનાં મંત્રી ઇમરતી દેવીને આઈટમ કહ્યા હતા. સોમવારે શિવરાજના જ મંત્રીએ કોંગ્રેસ ઉમેદવારનાં પત્ની માટે અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. મંત્રી બિસાહુલાલે અનુપપુરના કોંગ્રેસના ઉમેદવાર વિશ્વનાથ સિંહ કુંજામની પત્નીને ….. ગણાવી હતી. બિસાહુલાલ પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામામાં પોતાની પ્રથમ પત્નીનો ઉલ્લેખ કર્યો નહોતો અને બીજી પત્નીનો ઉલ્લેખ કર્યો હતો. આ કારણે બિસાહુલાલે આ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસે શિવરાજને પૂછ્યું છે કે આપ કાલે ક્યાં ધરણાં કરશો એ જણાવો. તમારા ઉમેદવારે નારી માટે જે શબ્દનો ઉપયોગ કર્યો છે એનાથી ભાજપની અસલિયત બહાર આવી ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments