મમતા સાથે વડાપ્રધાન મોદીએ હવાઈ સર્વે કર્યા પછી રૂ. 1,000 કરોડની મદદની જાહેરાત કરી

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનો હવાઈ સર્વે કર્યો હતો. તેમની સાથે મુખ્યમંત્રી મમતા બેનરજી પણ હતા. ત્યારપછી વડાપ્રધા મોદીએ કેન્દ્ર તરફથી રાજ્યને રૂ. 1,000 કરોડ મદદ આપવાની જાહેરાત કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here