દ્વારકા જિલ્લામાં પોલીસની બેહરમી આવી સામે, PSI ઓડેદરા તથા સ્ટાફે વકીલ ને માર્યો ઢોર માર.

0
36

દ્વારકા જિલ્લામાં પોલીસ ની બેહરમી આવી સામે…

કલ્યાણપુર પી.એસ.આઈ ઓડેદરા તથા સ્ટાફ એ વગર વાંકે વકીલ ને માર્યો ઢોર માર…

 

                   

વકીલને પ્રથમ ભાટિયા પોલીસ સ્ટેશન પર ત્યાર બાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશન માં લઇ જઇ 40 થી વધુ ધોકા-પટા નો માર મારતા વકીલ થયો ગંભીર ઘાયલ…

વકીલ ને માર મારતા ની સાથે દલિત સમાજ વિરુદ્ધ અભદ્ર શબ્દો બોલતા પી.એસ.આઈ. ઓડેદરા વિરુદ્ધ દલિત સમાજ તેમજ વકીલ મંડળ આવ્યું મેદાને…

 

ઘાયલ વકીલ ને ખંભાળીયા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડાતા મામલો ગરમાયો.

બાઈટ

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, ગાંધીનગર