કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડે 287 જગ્યા માટે અરજી માગી

0
6

કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડ (ASRB)એ NET, ARS અને STO માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસે અરજી માગી છે. પરીક્ષા માટે યોગ્ય કેન્ડિડેટ્સ 5 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. પરીક્ષા માટે કુલ 287 પદ માટે ભરતી કરવામાં આવશે. પરીક્ષા માટે પોસ્ટ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 287 પદ…

નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) એગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસ (ARS) સિનિયર ટેક્નિકલ ઓફિસર (STO)

યોગ્યતા…

આવેદન કરનારા કેન્ડિડેટ્સની પાસે કોઈ માન્ય યુનિવર્સીટીની માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો…

અપ્લાય શરુ કરવાની તારીખ: 5 એપ્રિલ

અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 25 એપ્રિલ

ઉંમર…

અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 21-35 વર્ષની અંદર હોવી જોઈએ.

સિલેકશન પ્રોસેસ…

આ જગ્યા માટે પ્રાઈમરી એક્ઝામ, મેન એક્ઝામ અને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

સેલરી…

સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 15,600 – 39,100 રૂપિયા સેલરી મળશે.

એપ્લિકેશન પ્રોસેસ…

Gen/OBC- 500 રૂપિયા

SC/ST/PWD-કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો…

ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ પર અપ્લાય કરી શકે છે. અપ્લાય કર્યા પહેલાં નોટિફિકેશન અવશ્ય વાંચી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here