અહેમદ પટેલની અંતિમ વિદાય : વતન પિરામણમાં માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરાઇ.

0
14
  • અહેમદપટેલના પાર્થિવદેહને હોસ્પિટલમાંથી કબ્રસ્તાનમાં લઇ જવાયો, જનાજાની નમાઝ બાદ દફનવિધિ કરાઇ
  • કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં માત્ર 50 લોકોને પ્રવેશ અપાયો હતો
  • છત્તીસગઢના CM ભુપેશ બઘેલ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હકા
  • કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર અને કમલનાથ સહિતના નેતાઓ અંતિમવિધિમાં હાજર રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here