ભારે વરસાદ : સૌરાષ્ટ્ર જતી ટ્રેન સેવા ઠપ, દાદર-ભુજ એક્સપ્રેસના 450 પેસેન્જર સામખિયાલી ફસાયા

0
85

અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદને પગલે ટ્રેકમાં પાણી ભરાઈ જતાં દક્ષિણ ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનો રદ કરવાની તંત્રને ફરજ પડી છે. દાદર – ભુજ એક્સપ્રેસને સામખિયાલી સ્ટેશને અટકાવી દેવાતા 450 પેસેન્જરો ફસાયા છે. જ્યારે પાલનપુર-ભુજ ઇન્ટરસિટી આડેસર સ્ટેશને રોકી દેવાઈ છે.
ટ્રેક ધોવાતા દ. ભારતની મોટા ભાગની ટ્રેન રદ
રદ કરાયેલી ટ્રેનો
નડિયાદ – મોડાસા- નડિયાદ પેસેન્જર (બીજા ઓર્ડર સુધી),
શનિવારે રદ કરાયેલી અમદાવાદની ટ્રેનો
સિકન્દરાબાદ – રાજકોટ એક્સ., અમદાવાદ-ચેન્નઈ એક્સ., બેંગલુરુ – ગાંધીધામ એક્સ., મહેસાણા – વિરમગામ પેસેન્જર, કોચ્ચુવેલી – ચંડીગઢ એક્સ., થીરૂવનંતપુરમ – હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ, વિરમગામ – મહેસાણા પેસેન્જર, સુરેન્દ્રનગર – ધ્રાંગધ્રા પેસેન્જર, ભુજ – બાંદ્રા એક્સ., જામનગર – થીરૂનવેલી એક્સ., હઝરત નિઝામુદ્દીન – અર્નાકુલમ એક્સપ્રેસ, ગાંધીધામ-જયપુર એક્સ., પાલનપુર – ગાંધીધામ પેસેન્જર
11મીએ રદ કરાયેલી ટ્રેનો
યશવંતપુર – બિકાનેર એક્પ્રેસ, ચેન્નઈ – અમદાવાદ એક્સપ્રેસ, બેંગલુરુ – જોધપુર એક્સપ્રસે, વિરમગામ – મહેસાણા પેસેન્જર, વિરમગામ – ઓખા પેસેન્જર, બાંદ્રા – ભુજ એક્સપ્રેસ, અમૃતસર – કોચ્ચુવેલી એક્સપ્રેસ
12મીએ રદ કરાયેલી ટ્રેનો
સિકન્દરાબાદ – રાજકોટ એક્સપ્રેસ, રાજકોટ – સિકન્દરાબાદ અેક્સપ્રેસ, અમદાવાદ – ચેન્નઈ એક્સપ્રેસ, બેંગલુરુ – જોધપુર એક્સપ્રેસ, દેહરાદૂન – કોચ્ચુવેલી એક્સપ્રેસ, ઓખા – અર્નાકુલમ એક્સપ્રેસ
13મીએ રદ કરાયેલી ટ્રેનો
સિકન્દરાબાદ – રાજકોટ એક્સપ્રેસ, પોરબંદર – સિકન્દરાબાદ એક્સપ્રેસ, બિકાનેર – યશવંતપુર એક્સપ્રેસ, જયપુર – પુણે એક્સપ્રેસ, ગાંધીધામ – બેંગલુરુ એકસપ્રેસ, મૈસુર – અજમેર એક્સપ્રેસ
14મીએ રદ કરાયેલી ટ્રેનો 
રાજકોટ – સિકન્દરબાદ એક્સપ્રેસ, સિકન્દરાબાદ – પોરબંદર એક્સપ્રેસ, પુણે – જયપુર એક્સપ્રેસ, ચેન્નઈ – અમદાવાદ એક્સપ્રેસ, જોધપુર – બેંગલુરુ એક્સપ્રેસ, ચંડીગઢ – કોચ્ચુવેલી એક્સપ્રેસ
15મીએ રદ કરાયેલી ટ્રેનો
રાજકોટ – સિકન્દરાબાદ એક્સપ્રેસ, ઓખા – તુતીકોરિન એક્સપ્રેસ, ચેન્નઈ – અમદાવાદ એક્સપ્રેસ, જોધપુર – બેંગલુરુ એક્સપ્રેસ, યશવંતપુર – જયપુર એક્સપ્રેસ
ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
– જોધપુર – બેંગલુરુ એક્સપ્રેસ (10 ઓગસ્ટ), બિકાનેર – યશવંતપુર એક્સપ્રેસ, અમદાવાદ – કોલ્હાપુર એક્સપ્રેસ, અમદાવાદ – પુણે દુરન્તો એક્સપ્રેસ (11 ઓગસ્ટ), નિઝામુદ્દીન – પુણે દુરન્તો એક્સપ્રેસ, અજમેર – બેંગલુરુ ગરીબરથ એક્સપ્રેસ (12 ઓગસ્ટ), અમદાવાદ – પુણે દુરન્તો એક્સપ્રેસ (13 અને 16 ઓગસ્ટ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here