અમદાવાદ : રામોલમાં કોર્ટે મુદ્દતે આવેલા યુવકની અંગત અદાવતમાં હત્યા

0
11

અમદાવાદ: રામોલ વિસ્તારમાં આવેલા લક્ષ્મણ એસ્ટેટમાં બે દિવસ પહેલા યુવકને માર મારવામાં આવ્યો હતો. જેનું ગઈકાલે મોડીરાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. નિલેશ વિહોલ નામનો યુવક અમદાવાદ કોર્ટ મુદ્દતે આવ્યો હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગઈકાલે મોડીરાતે તેનું મોત નીપજતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તેની કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here